શોધખોળ કરો

Bamboo Farming: ધરતીમાંથી નિકળશે સોનું, કરો આ ખેતી સરકાર ઉઠાવશે અડધો ખર્ચ

વાંસને પૃથ્વી પર ઉગતી એક અદ્ભુત પ્રજાતિ માનવામાં આવે છે. જો કે ધરતી પર વાંસના જંગલો પહેલેથી જ ઉભા છે, પરંતુ તેને કાપવું એ કાયદેસરનો ગુનો છે.

Bamboo Cultivation: ભારતમાં કૃષિ ક્ષેત્રે અલગ જ સ્તરે પ્રગતિ હાંસલ કરી છે. આ જ કારણ છે કે ખેતરોમાં અનાજ, ફળો, ફૂલો અને શાકભાજી ઉપરાંત અન્ય અદ્યતન પ્રજાતિઓ પણ ઉગાડવામાં આવી રહી છે. આ અદ્યતન પ્રજાતિઓમાં વાંસનો પાક પણ સામેલ છે, જે ઓછા ખર્ચમાં વધુ નફો મેળવવાની તક આપે છે. વાંસની ખેતી એક નફાકારક સોદો છે, કારણ કે સરકાર પોતે ખેડૂતોને વાંસના વાવેતરમાં આર્થિક મદદ કરી રહી છે. ખેડૂતો વાંસની ખેતી સાથે તેની પ્રક્રિયા કરીને પણ બમણી આવક મેળવી શકે છે.

વાંસને પૃથ્વી પર ઉગતી એક અદ્ભુત પ્રજાતિ માનવામાં આવે છે. જો કે ધરતી પર વાંસના જંગલો પહેલેથી જ ઉભા છે, પરંતુ તેને કાપવું એ કાયદેસરનો ગુનો છે. પરંતુ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં વાંસની ખેતી ખૂબ જ પ્રચલિત છે. ઘણા રાજ્યોમાં આને લગતા નાના અને કુટીર ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

વાંસ સહ-પાકની ખેતી

ખેડૂતો વાંસની સાથે અન્ય પાક પણ ઉગાડી શકે છે. તેની ખેતી માટે લગભગ 1 હેક્ટર જમીનમાં 1500 વાંસના છોડ વાવી શકાય છે અને બાકીની જગ્યામાં અન્ય શાકભાજી વાવી શકાય છે. તેનાથી ખર્ચ ઘટશે અને આવક બમણી થશે. ખેતરમાં 3 x 2.5 મીટરના દરે વાંસ રોપવો. જો ઉપજની વાત કરીએ તો વાંસના પાકમાંથી દર 4 વર્ષે લગભગ 3 થી 3.5 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. આ સાથે વાંસના ખાલી ખેતરોમાં 4*4 મીટરના દરે બીજો પાક ઉગાડીને 25-30 હજાર સુધીનો ચોખ્ખો નફો મેળવી શકાય છે.

લાકડા કરતાં વધુ મજબુત

જાહેર છે કે વાંસની ખેતી કરીને ઝાડ કાપવાનું રોકી શકાય છે. કારણ કે વાંસનો પાક 3-4 વર્ષમાં જ નફો આપવાનું શરૂ કરે છે. બીજી તરફ જે વૃક્ષ લાકડા માટે કાપવામાં આવે છે તેને ઉગતા લગભગ 80 વર્ષ લાગે છે. એટલું જ નહીં વાંસના પાનનો ઉપયોગ પશુઓ માટે ચારા તરીકે કરી શકાય છે. જો તમે વાંસના પાકની કાળજી લેતા રહેશો તો આગામી 40 વર્ષ સુધી ખેડૂતને તેનો લાભ મળતો રહેશે.

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા ખાતે અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1590 ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે જેમાં 780 મહિલાઓ અને 810 પુરુષોનો સમાવેશ થાય છે. આ પાછળ રૂ. 19,73,166નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Embed widget