શોધખોળ કરો

Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન

આજે સમગ્ર વિશ્વ વૂમન્સના સન્માનમાં ઇન્ટરનેશનલ વૂમન્સ ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ અવસરે ગાંધીનગરમાં આશાવકર્સ તેમના પેન્ડિંગ પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી હતી. આ દરમિયાન પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ સત્યાગ્રહ છાવણીમાં  ધરણા પ્રદર્શન કર્યું હતું. તેમના પડતર માંગણીમાં  ઈન્સેટીવ પ્રથા,  ઓનલાઈન કામગીરી બંધ કરવા માગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નોકરીના કલાક નક્કી કરવા, પગાર સમયસર કરવાની માગણી સાથે કાળી પટ્ટી બાંધીને મહિલાઓએ તેમના  અધિકારોને લઇને અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આશા વર્કસની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આશાવર્કશ બહેનોએ ધરણા અને વિરોધ પ્રદર્શન રેલી માટે મંજૂરી લીધી ન હતી. મહિલા દિવસના અવસરે આ મહિલા કર્મચારીઓ ઘરણા કરીને તેમના સળગતા પ્રશ્નો સામે સરકારનું ધ્યાન દોરવા ઇચ્છતી હતી. આશાવર્કસ તેમના પ્રશ્નો ન ઉકેલાતા રોષમાં જોવા મળ્યાં હતા. આક્રોશ અને માયુસી સાથે આશાવર્કસનું કહેવાનું હતું કે, "જો ખરા અર્થમાં વૂમન્સનું સન્માન કરવા ઇચ્છો અને ખરા અર્થમાં વૂમન્સ ડેની ઉજવણી કરવા ઇચ્છતાં હોય તો પહેલા ગુજરાતની આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડીની બહેનો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને તેમનો બંધારણીય હક લઘુત્તમ વેતન આપીને તેમને આર્થિક રીતે સશક્ત કરો"

ગુજરાત વિડિઓઝ

Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

Embed widget