શોધખોળ કરો

Agriculture News: એપ્રિલના અંતિમ પખવાડિયામાં ખેડૂતો કરે આ પાકની વાવણી, ઓછા સમય અને ઓછા ખર્ચે થશે મલબખ કમાણી

એપ્રિલ મહિનામાં વાવવામાં આવતા એવા ઘણા પાક છે જેનો વિકાસ ઓછા સમયમાં થાય છે. આ પાકનું વાવેતર કરીને ઓછા ખર્ચે સારો નફો કમાઈ શકે છે.

Agriculture News:  દેશમાં હાલ રવી પાકની કાપણી અંતિમ તબક્કામાં છે અને ઘણી જગ્યાએ પૂરી થઈ ચુકી છે. હવે આગામી સિઝન ખરીફ પાકની છે. જે જૂન અને જુલાઈમાં વાવવામાં આવશે. આ દરમિયાન વચ્ચેના સમયમાં ખેડૂતો કેટલાક પાક લઈને સારી કમાણી કરી શકે છે.  એપ્રિલ મહિનામાં વાવવામાં આવતા એવા ઘણા પાક છે જેનો વિકાસ ઓછા સમયમાં થાય છે. આ પાકનું વાવેતર કરીને ઓછા ખર્ચે સારો નફો કમાઈ શકે છે.

  • મગઃ ખેડૂતો મગની ખેતી કરવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પાકને તૈયાર થવામાં ઓછો સમય લાગે છે. 60 થી 70 દિવસમાં તૈયાર થતાં આ પાકમાં ખેડૂતો સારો નફો કમાઈ શકે છે.
  • મગફળીઃ ખેડૂતો એપ્રિલ મહિનામાં ઉનાળુ મગફળીનું વાવેતર કરી શકે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાના કારણે બજારમાં તેની માંગ સારી રહે છે.
  • મકાઈઃ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મકાઈની ખેતી મોટા પાયે થાય છે. પંજાબ આ ખેતી માટે જાણીતું છે. નિષ્ણાતો અનુસાર એપ્રિલ મહિનામાં મકાઈની ખેતી કરીને સારો નફો કમાઈ શકાય છે.
  • બેબી કોર્નઃ આજના સમયમાં બેબી કોર્નની ખેતી ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. યુવાઓથી લઈ વડીલો તેને ખાઈ શકે છે. બજારમાં તેની માંગ સારી રહે છે. ખેડૂતો આ પાકની ખેતીને માત્ર 60 દિવસમાં નફો કમાઈ શકે છે.

ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના વિસ્તાર, રાજ્યનું હવામાન જોઈને ખેતી પાકની પસંદગી કરે. ખેડૂત જો આ તમામ પાકની યોગ્ય રીતે ખેતી કરે તો આગામી 60 દિવસમાં તેઓ મલબખ નફો કમાઈ શકે છે.

આ પણ વાંચોઃ

PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાનો હપ્તો ટૂંક સમયમાં, ઈ-કેવાયસીને લઈ ખેડૂતો જાણી લે આ જરૂરી અપડેટ !

CBSE Term 2 Exam:  CBSE Term 2 ની પરીક્ષા MCQ આધારિત લેવા વિદ્યાર્થીઓની માંગ, ટ્વિટરનો લઈ રહ્યા છે સહારો

Aadhaar Card: આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો ન થાવ પરેશાન, માત્ર 50 રૂપિયામાં મંગાવી શકો છે બીજું PVC કાર્ડ, આ રહી પ્રોસેસ

IPL 2022: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે Cancel IPL, જાણો કેવા મીમ્સ થયા ફરતાં

CISCE Admit Cards: ICSE, ISC પરીક્ષાના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરી શકશો ડાઉનલોડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો

US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ખંભાત પાસે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની શક્યતા

Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Bomb Blast Threat: ભાયલીની આ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો
Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ખંભાત પાસે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની શક્યતા
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ખંભાત પાસે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની શક્યતા
Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
'લાઉડસ્પીકરનો ઉપયોગ કોઇ પણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી': બોમ્બે હાઇકોર્ટ

Mohammed Shami:: શું મોહમ્મદ શમીને બીજી T20મા પણ સ્થાન નહીં મળે? જુઓ ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શું 90 દિવસની સિમ કાર્ડ વેલિડિટીને લઇને આવ્યો છે નવો આદેશ? TRAIએ શું કરી સ્પષ્ટતા

Sky force review: રિયલ લાઇફ હિરો પર બની છે અક્ષય કુમારની આ ફિલ્મ, વીર પહાડિયાનું શાનદાર ડેબ્યૂ

Embed widget