શોધખોળ કરો

CBSE Term 2 Exam: CBSE Term 2 ની પરીક્ષા MCQ આધારિત લેવા વિદ્યાર્થીઓની માંગ, જાણો વિગત

CBSE Term 2 Exam: વિદ્યાર્થીઓની દલીલ છે કે બોર્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે જો પરીક્ષા માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો ટર્મ-2ની પરીક્ષા 90 મિનિટના MCQ પ્રશ્નોના આધારે લઈ શકાય છે.

CBSE Term 2 Exam: કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 10મા અને 12મા બોર્ડની સેમેસ્ટર-2ની પરીક્ષાઓ બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQs)ના આધારે લેવાની માંગ કરવામાં આવી છે. આ પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ આ માંગને વધારવા માટે ટ્વિટરનો સહારો લઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓની શું છે દલીલ

વિદ્યાર્થીઓની દલીલ છે કે બોર્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે જો પરીક્ષા માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો ટર્મ-2ની પરીક્ષા 90 મિનિટના MCQ પ્રશ્નોના આધારે લઈ શકાય છે. કોરોના મહામારીને જોતા બોર્ડે ગયા વર્ષે દસમા ધોરણની પરીક્ષા બે ટર્મમાં લેવાની જાહેરાત કરી હતી. પ્રથમ ટર્મ MCQ આધારિત પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ થઈ છે. ટર્મ-1ના પરીક્ષાર્થીઓનું પરફોર્મન્સ  બહાર પાડવામાં આવ્યું છે. હવે ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલથી યોજાવાની છે. પરંતુ તે પહેલા જ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.

ખાસ કરીને શાળાના બાળકોને પણ ચેપ લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષાને લઈને ચિંતિત છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ટ્વિટર પર બોર્ડ પાસે ટર્મ-2ની પરીક્ષા MCQ પ્રશ્નોના આધારે લેવાની માંગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ ઈચ્છે છે સ્પષ્ટતા

ટર્મ બેમાં પરીક્ષાઓ યોજવાની જાહેરાત કરતી વખતે, CBSE એ કહ્યું હતું કે જો સામાન્ય વર્ણનાત્મક પરીક્ષા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી, તો ટર્મ 2 ના અંતે પણ 90 મિનિટની MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ CBSE ટર્મ-1 અને ટર્મ-2ના વેઇટેજ પર પણ સ્પષ્ટતા ઇચ્છે છે. એક વિદ્યાર્થીએ ટ્વિટર પર લખ્યું કે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે, આવી સ્થિતિમાં ટર્મ-2ને MCQ આધારિત પરીક્ષા બનાવવાનો યોગ્ય સમય છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા અથવા એમસીક્યૂ આધારિત લેવાની માંગ

અન્ય એક વિદ્યાર્થીએ લખ્યું કે પરીક્ષાઓ કાં તો MCQ પ્રશ્નો પર આધારિત હોવી જોઈએ અથવા તો રદ કરવી જોઈએ. વિદ્યાર્થીઓના એક વર્ગે બોર્ડને CBSE ટર્મ-2 પરીક્ષાને વૈકલ્પિક બનાવવાની પણ વિનંતી કરી હતી.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP

સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ

Embed widget