શોધખોળ કરો

Dudhsagar Dairy: દૂધસાગર ડેરીએ પશુપાલકોને શું આપી મોટી ભેટ ? અકસ્માત વીમાની રકમમાં કેટલો કર્યો વધારો, જાણો

દૂધ ઉત્પાદકના વીમામાં 59 વર્ષ ઉંમર હતી જે વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોના વીમા ક્લેમ 35000 થી વધારી 1 લાખ, અકસ્માત વીમામાં 1 લાખમાંથી 2 લાખ કરાયા છે.

Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની 63મી સાધારણ સભા ડેરી હોલ ખાતે યોજાઈ હતી. જેમાં સોશિયલ મીડિયામાં થતા આક્ષેપો મુદ્દે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, જેને પણ શંકા હોય ડેરી ના વહીવટ ઉપર તે રૂબરૂ આવીને ચોપડા ચેક કરી શકે છે.  ડેરીનું  6000 કરોડનું ટર્ન ઓવર પહોંચાડ્યું છે, હવે 8500 કરોડનું ટર્ન ઓવર કરવાનો લક્ષ્યાંક છે. દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાની ઈચ્છા છે.

અકસ્માત વીમાની રકમ કરી બમણી

દૂધ ઉત્પાદકના વીમામાં 59 વર્ષ ઉંમર હતી જે વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોના વીમા ક્લેમ 35000 થી વધારી 1 લાખ, અકસ્માત વીમામાં 1 લાખમાંથી 2 લાખ કરાયા છે. શેર ડિવિડન્ડ 10 ટકા મંડળીઓને અપાશે. દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો  વધારો કરી 810 કરાયા છે.

Dudhsagar Dairy: દૂધસાગર ડેરીએ પશુપાલકોને શું આપી મોટી ભેટ ? અકસ્માત વીમાની રકમમાં કેટલો કર્યો વધારો, જાણો

પીએમ ફસલ બીમા યોજના હેઠળ, પાક વીમો એટલે કે પાક વીમા મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને ખેડૂતો ઘરે બેઠા તેમના પાકનું પ્રીમિયમ ગણી શકશે.

અહીં વીમા દાવાની સુવિધા ઉપલબ્ધ થશે

ફસલ બીમ મોબાઇલ એપ્લિકેશન વડે પાક વીમા પ્રિમિયમને સમજવું હવે સરળ બની ગયું છે. એટલું જ નહીં, જ્યારે પણ કુદરતી આફતોને કારણે વીમો લીધેલ પાકને નુકસાન થાય છે, તો 72 કલાકની અંદર, તમે પાક વીમા મોબાઇલ એપ પર જ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સાથે, આ એપ દ્વારા વીમા પાક માટે જમા કરાયેલ પ્રીમિયમની વિગતો પણ ટ્રેક કરી શકાય છે.

કયા પાક માટે ક્યારે અને કેટલું પ્રીમિયમ ભરવાનું છે તેની માહિતી માટે ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી, બલ્કે હવેથી તમામ વિગતો પાક વીમા મોબાઇલ એપ પર ઉપલબ્ધ થશે. જે ખેડૂતો આ મોબાઈલ એપ દ્વારા તેમની વીમા કંપનીને જાણ કરે છે કે પ્રીમિયમ ભરતી વખતે જો પાકમાં નુકસાન થાય તો પણ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

વીમા પ્રીમિયમથી લઈને પોલિસીની માહિતી સુધી

ખેડૂતોની પોલિસીની સ્થિતિ, વીમા પ્રીમિયમ, વીમા કંપનીની માહિતી, હેલ્પલાઇન નંબરો અને આવી બધી માહિતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ લૉન્ચ કરવામાં આવેલી પાક વીમા એપ પર ઉપલબ્ધ છે. આ તમામ માહિતી માટે સ્માર્ટ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી 'ફસલ બીમા એપ' અથવા 'ક્રોપ ઈન્સ્યોરન્સ એપ' ડાઉનલોડ કરવાની રહેશે.

  • આ મોબાઈલ ખોલવા પર ખેડૂતે રજીસ્ટ્રેશન કરીને લોગઈન કરવાનું રહેશે.
  • આ પછી Know Your Premium પર ક્લિક કરો.
  • હવે ક્રોપ સીઝન પસંદ કરો.
  • આગળ તમારે તમારા રાજ્ય અને જિલ્લાનું નામ દાખલ કરવું પડશે.
  • આ પછી, ખેતરનું કદ અથવા વાવેતર હેઠળનો વિસ્તાર પણ દાખલ કરવો પડશે.
  • અહીં પ્રીમિયમ કેલ્ક્યુલેટરના વિકલ્પ પર ક્લિક કરવાથી તમામ માહિતી મળી જશે.

ખેડૂતોને એ પણ જણાવવું જોઈએ કે જો પાક વીમા અથવા ખેતી સંબંધિત કોઈ પ્રશ્ન હોય, તો આ મોબાઈલ એપમાં તમામ પ્રશ્નો અને જવાબોનું ફોર્મેટિંગ પણ છે, જે ખેતીને વધુ સરળ બનાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget