શોધખોળ કરો
જનધન બેંક એકાઉન્ટમાં જમા થશે 15 લાખ રૂપિયા, વાયરલ થયેલા આ મેસેજ સાચો છે ? જાણો મહત્વની વાત
1/5

નોટ બદલાવવા આવેલા લોકો પણ બેન્ક કર્મચારીની પુછપરછ કરતાં બેંકના કર્મચારીઓ પણ આશ્વર્યમાં મુકાઇ ગયા હતા. નોંધનીય છે કે 8 નવેમ્બર બાદ સોશિયલ મીડિયા પર અનેક વાતને લઇને અફવા ફેલાઇ ચૂકી છે.
2/5

જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવેલું હશે તે લોકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા થશે તેવી અફવા ફેલાઇ હતી જેથી લોકોએ બેંકો આગળ આ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે દોડી ગયા હતા જ્યારે આ યોજના હેઠળ ખાતુ કેવી રીતે ખુલે તેની પુછપરછ કરી હતી. એક તરફ લોકો જૂની નોટ બદલવા લાઇન લગાવે છે ત્યારે આવા લોકોને કારણે બેન્કો આગળ ભીડમાં વધારો થયો હતો.
Published at : 17 Nov 2016 09:58 AM (IST)
View More



















