શોધખોળ કરો
અમદાવાદઃ CG રોડ પરના ફ્લેટમાં જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા, જાણો બોપલના કેટલા ઝડપાયા?
1/3

જુગાર રમતા ઝડપાયેલા લોકોમાં અમરીશ સુરેશ પટેલ(ઉ.વ. 36), સ્ટર્લિંગ સિટી, પ્રકૃતિ બંગ્લોઝની બાજુમાં, બોપલ, જશવંત નટવરલાલ પટેલ(ઉ.વ.50), ઈશાન બંગ્લોઝ, શીલજ-થલતેજ રોડ, વિશાલ રણછોડ પટેલ(ઉ.વ. 27), સિદ્ધિ-2 બંગ્લોઝ, આઈઓસી પેટ્રોલ પંપ પાસે, બોપલ, હસમુખ ગોવિંદભાઈ પટેલ(ઉ.વ. 32), વ્રજ વિહાર સોસાયટી, સ્ટર્લિંગ સિટી પાસે, બોપલ, આકાશ કનુભાઈ પટેલ(ઉ.વ. 24), મણિપુર એલિગન્સ, મણિપુર, અમદાવાદ, ચેતન ત્રિકમલાલ પટેલ(ઉ.વ. 47), મેઘના સોસાયટી, ઈલેક્ટ્રોથર્મ ફેક્ટરી પાસે, બોપલ, કિનલ દશરથભાઈ પટેલ (ઉ.વ. 32), ઉગતિ એલિગન્સ સાયન્સ સિટી ગેટની સામે, સોલા, કૌશિક વાડીલાલ પટેલ(ઉ.વ. 50), પારસ સોસાયટી વિભાગ-3, રાધે પાર્ટી પ્લોટ પાસે, બોપલ, જીગેશ ઉર્ફે ચિરાગ ભીખાભાઈ પટેલ(ઉ.વ. 28), સુદર્શન એલિગન્સ હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે, બોપલ, જીજ્ઞેશ ડાહ્યાભાઈ પટેલ(ઉ.વ. 36), સનસિટી, બોપલ, મોહનનાથ મેઘનાથ જોગી, (ઉ.વ. 42), ક્રિષ્નાધામ, આનંદનગર, અશ્વિન બળવંતલાલ પટેલ(ઉ.વ. 58), જાગૃત પોળ, કાલુપુર, રાજેન્દ્રસિંહ ભુપતસિંહ ચૌહાણ(ઉ.વ. 33), વાઘેલા પાર્ક બાવળા રોડ, સાણંદ, રાજેશ સુર્યકાંતભાઈ ગાંધી(ઉ.વ. 53),સર્વોદય સોસાયટી, સાણંદ ગઢીયા તળાવ પાસે, તુષાર મહેન્દ્રભાઈ પટેલ(ઉ.વ. 30), મોઢવાસ, ઘુમા ગામ
2/3

જુગાર રમતા ઝડપાયેલા 15 આરોપીઓમાથી સાત આરોપીઓ બોપલના રહેવાસી છે અને એ તમામ આરોપીઓ પાસેથી સાત લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 2 લાખ 5 હજાર 300 તથા 2 લાખ રૂપિયાથી વધુ કિંમતના 15 મોબાઈલ,ત્રણ ટૂ વ્હીલર અને એક ફોર વ્હીલર સહિત કુલ 7 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિશાલ ભટ્ટ, ચાંદખેડા, અમદાવાદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Published at : 26 Jul 2018 06:11 PM (IST)
View More




















