શોધખોળ કરો

ગુજરાતની 17 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોનો કઈ પંચાયત પર થયો વિજય? જાણો વિગત

1/7
કાંકરેજ તાલુકા પંચાયતની તમામ 30 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં 8 ભાજપ, 21 કોંગ્રેસ અને એક અપક્ષને ફાળે ગઈ છે. દાંતીવાડા તાલુકા પંચાયતની તમામ 18 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં 7 ભાજપ અને 9 કોંગ્રેસ અને બે બેઠક અપક્ષને ફાળે ગઈ છે. અમીરગઢ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 19ના પરિણામ જાહેર થયા છે, જેમાં 12 ભાજપ, 7 કોંગ્રેસ અને એક અન્યના ફાળે ગઈ છે.

2/7
ખેડાની કપડવંજ તાલુકા પંચાયતની તમામ 26 બેઠકો16ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 9 અને કોંગ્રેસે 13 અને અપક્ષે બે બેઠક જીતી છે. ખેડાની કઠલાલ તાલુકા પંચાયતની તમામ 24 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 12 અને કોંગ્રેસે 10 અને અપક્ષે 2 બેઠક જીતી છે. ગાંધીનગર તાલુકાની પંચાયતની તમામ 36 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 15 અને કોંગ્રેસે 18 અને અપક્ષે 3 બેઠક જીતી છે.

3/7
 લાખણી તાલુકા પંચાયતની તમામ બાવીસ બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 11 અને કોંગ્રેસે 11 બેઠક જીતી છે. સૂઇગામ તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો16ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 9 અને કોંગ્રેસે 7 બેઠક જીતી છે.

4/7
થરાદ તાલુકા પંચાયતની તમામ 30 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં 20 ભાજપ, 8 કોંગ્રેસ અને 2 અપક્ષને ફાળે ગઈ છે. વડગામ તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી 23ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 7, કોંગ્રેસે 15 અને અપક્ષે એક બેઠક જીતી છે. વાવ તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી 21ના પરિણામ જાહેર થયા છે, જેમાં 16 ભાજપ, 5 કોંગ્રેસને ફાળે ગઈ છે.

5/7
પાલનપુર તાલુકા પંચાયતની 34 બેઠકો પૈકી 33ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 11 અને કોંગ્રેસે 22 બેઠક જીતી છે. ભાભર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 5 અને કોંગ્રેસે 12 બેઠક જીતી છે. દાંતા તાલુકા પંચાયતની તમામ છવ્વીસ બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 9 અને કોંગ્રેસે 17 બેઠક જીતી છે.

6/7
ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકો પૈકી 36 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 25, કોંગ્રેસે 10 અને એક બેઠક અપક્ષે જીતી છે. દીયોદર તાલુકા પંચાયતની તમામ 22 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 11 અને કોંગ્રેસે 11 બેઠક જીતી છે. ધાનેરા તાલુકા પંચાયતની છવ્વીસ બેઠકો પૈકી 25ના જાહેર, 16 ભાજપ, 8 કોંગ્રેસ અને એક અપક્ષને ફાળે ગઈ છે.

7/7
અમદાવાદઃ આજે બનાસકાંઠા જિલ્લાની 14, ખેડાની બે અને ગાંધીનગર તાલુકા પંચાયતના પરિણામ જાહેર થયા છે. બનાસકાંઠામાં 6 કોંગ્રેસ અને 6 ભાજપના ફાળે ગઈ છે, જ્યારે બે તાલુકા પંચાયત પર ટાઇ પડી છે. જ્યારે ખેડાની બે તાલુકા પંચાયતમાંથી એક ભાજપ અને એક કોંગ્રેસને ફાળે ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget