શોધખોળ કરો
અમદાવાદમાં ફ્લાવર-શો હવે કઈ તારીખ સુધી ખુલ્લો રહેશે? જાણો વિગત
1/4

2/4

બીજી તરફ મુદત લંબાવી હોવા છતાં તારીખ 26 અને 27મીએ રજાના દિવસો હોવાથી ફરી સ્થિતિ બગડવાની ભીતિ છે. આ અંગે મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ બે દિવસો દરમિયાન ટીકિટના દર વધારીને રૂપિયા 50 કરી દેવામાં આવશે. બાકીના દિવસોમાં રૂપિયા 10ના દર યથાવત રખાશે. ટીકિટ બારીની વ્યવસ્થા વધારવા પણ તંત્રને સૂચના અપાઇ છે.
Published at : 22 Jan 2019 09:33 AM (IST)
View More





















