શોધખોળ કરો

અમદાવાદ: સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, યુવતીઓ પાસે યુવકો ‘મસાજ’ કરાવતા હતાં પછી શું થયું, જાણો વિગત

1/4
પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન આ સ્પામાં મસાજ કરાવતાં યુવકો અને યુવતીઓ જે અર્ધનગ્નાવસ્થામાં ભાગ્યા હતાં. જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી.

2/4
અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જવાહર ચોકમાંથી કોહિનૂર સ્પા ચાલી રહ્યું હતું. સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. આ સમગ્ર સેક્સ રેકેટની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં.

3/4
અમદાવાદ: અમદાવાદના મણિનગરના જવાહર ચોકમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 4 યુવતી અને ત્રણ યુવકની ધરપકડ કરી હતી. પોલીસે દરોડો પાડ્યો ત્યારે આસપાસના લોકોના ટોળાં વળ્યા હતાં.

4/4
પોલીસે દરોડા પાડીના આ સ્પામાંથી 4 યુવતીઓ અને 3 યુવકો ઝડપાયા હતા. જેમની પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના

પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

Embed widget