શોધખોળ કરો
અ'વાદ: મેયર માટે આજે સવારે નૂતન વર્ષ બગડ્યુ, AMTS કર્મચારીઓએ મેયરના ઘરની બહાર કર્યા દેખાવો
1/6

લગભગ 500 જેટલાં કર્મચારીઓએ મેયરના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના ઘરની બહાર લાગેલા પોસ્ટર્સ ફાડી નાંખ્યા હતા. ઉપરાંત તમામ કર્મચારીઓએ મ્યુ. કમિશનરના ઘરની બહાર પણ દેખાવો કર્યા હતા.
2/6

અમદાવાદ: આજે બેસતા વર્ષના દિવસે પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કન્ડક્ટરોનો વિરોધ યથાવત રહ્યો હતો. એએમટીએસના કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કંડક્ટરો કાયમી કરવાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજે મેયર ગૌતમ શાહના ઘરની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો.
Published at : 31 Oct 2016 10:52 AM (IST)
Tags :
AMTSView More





















