શોધખોળ કરો

ગુજરાતનાં ક્યાં મહિલા ધાર્મિક ગુરૂની 200 કરોડની સંપત્તિ માટે જામ્યો જંગ ? જાણો વિગત

1/5
દેવલોક પામેલાં પૂજ્ય જીજીનું માંજલપુર સ્થિત મકાન ટ્રસ્ટના નામે નહિ હોવા છતાં શ્રી ઇન્દિરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને શ્રી ઇન્દિરા બેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટના ત્રણ સંચાલકોએ મહિલા સહિત 2 જણની સંયુક્ત ભાગીદારીમાં રૂા. 82 લાખમાં વેચી દીધું હતું. મહિલા સિટી સરવે કચેરીમાં મિલકત ટ્રાન્સફર કરાવવા જતાં તેમના નામે નહિ થાય તેવો ઘટસ્ફોટ થયો હતો. મકાન ટ્રસ્ટના નામે નહિ હોવા છતાં વેચાણ દસ્તાવેજ કરી આપનાર ત્રણ સામે મહિલાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

2/5
સેજલ દેસાઈ અને સમા શાહે અરજીમાં કહ્યું છે કે વ્રજરાજકુમારજી, દ્રુમિલકુમારજી, મદનલાલ રાઠી અને ગોપાલ ચર્તુવેદી અમને સતત ડરાવે ધમકાવે છે. ટ્રસ્ટમાં વ્રજરાજ કુમારજીને ચેરમેન બનાવવા માટે ગેરકાનૂની ઠરાવ પસાર કર્યો હતો. અમે આ અંગે ચેરિટી કમિશ્નરમાં ફરીયાદ કરી છે. ગત રવિવારે નિઝામપુરાથી નીકળ્યા ત્યારે એક કાર પીછો કરતી હતી. અમે પોલીસ રક્ષણની માંગ કરી રહ્યા છીએ.

3/5
અમદાવાદ:  પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં પૂ.ઇન્દિરાબેટીજીના વલ્લભ મેમોરેબલ ટ્રસ્ટના જુના ટ્રસ્ટી તેમજ ઇન્દિરાબેટીજીની કહેવાતી સેવીકા અને નવા ટ્રસ્ટીઓ વચ્ચે ટ્રસ્ટની 200 કરોડની જમીન તેમજ ગાંધીનગર સ્થિત મંદિરને લઈને વિવાદ ઉભો થયો છે. બંને પક્ષો જમીન પચાવી પાડવાના આક્ષેપો એકબીજા પર લગાવી રહ્યા છે.  બીજી તરફ મુખ્ય ટ્રસ્ટી મદનલાલ રાઠી અને ઇન્દિરાબેટીજીની સહીઓ લીધા વગર જ સમા શાહ સહિતના નવા ટ્રસ્ટીઓએ ટ્રસ્ટની મીલકત પચાવી પાડવાનું કાવતરૂ રચ્યોનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે.

4/5
વૈષ્ણવકુળના ઈન્દિરાબેટીજીએ સ્થાપિત કરેલા બે ટ્રસ્ટોની જમીનો પચાવી પાડવાના આક્ષેપો લાગતા વ્રજરાજકુમાર અને દ્રુમિલકુમાર દ્વારા એક સોગંદનામું કરાયું છે. બંનેએ જણાવ્યું છે કે, પૂ.જીજી દ્વારા સ્થાપિત વલ્લભ મેમોરીયલ ટ્રસ્ટ તેમજ વલ્લભ અનુગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમને અધ્યક્ષ કે ટ્રસ્ટી બનવા કોઈ રસ નથી. માત્ર ને માત્ર વૈષ્ણવો જ કે જેઓ પૂ.જીજીના સુંદર આદર્શને માન આપી આ ટ્રસ્ટોનું સંચાનલ કરે. જ્યારે પૂ.જીજીના અવસાન બાદ દિલ્હીમાં સ્થપાયેલા બે નવા ટ્રસ્ટો ઈન્દિરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ તેમજ ઈન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી કે અધ્યક્ષ બનવા માંગતા નથી. જ્યારે ટ્રસ્ટની કરોડોની જમીનમાં પણ અમને કોઈ જ અંગત સ્વાર્થ નથી.

5/5
બીજી બાજુ જીજીના માલિકીના મકાનને ટ્રસ્ટીઓએ રૂા.82 લાખમાં વેચી દીધું હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ ઉપરાંત વ્રજરાજકુમાર અને દ્રુમિલકુમાર સામે આક્ષેપો કરનાર સેવિકા સમા શાહ અને સેજલ દેસાઈએ પોલિસને અરજી કરી ધાક ધમકી મળી રહી હોવાથી પોલીસ રક્ષણ માગ્યું છે.  બીજી બાજુ વ્રજરાજકુમાર અને દ્રુમિલકુમાર સામે સોશ્યલ મિડીયામાં કરેલા આક્ષેપો અંગે પણ સમા શાહ સામે પોલિસમાં ફરીયાદ કરવામાં આવી છે. ફેસબુક પર કડવા સત્યના નામે આખો મામલો વિશ્વભરના વૈષ્ણવો સમક્ષ લઈ જવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget