શોધખોળ કરો

BJPને હરાવવા આજે પોતાના ગેમપ્લાનનો ખુલાસો કરશે હાર્દિક પટેલ

1/3
અમદાવાદઃ પીટાદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. હાર્દિક પટેલ પાસમાં ચાલી રહેલ ઘમાસાન અને કોંગ્રેસની સાથે ચાલી રહેલ વાતચીત અને સીડી કાંડ પર ખુલાસા કરી શકે છે.

2/3
 અનામતના મુદ્દે કોંગ્રેસની સાથે થયેલ સહમતિ પર પણ જાણકારી આપશે. હાર્દિક પાટીદાર આંદોલન સમિતિમાં ચાલી રહેલ ઝઘડાને લઈને પાસમાં મોટા ફેરફારની જાહેરાત પણ કરી શકે છે.

3/3
 પાટીદારોની ધમાલ પર હાર્દિકના મૌનને લઈને પાટીદાર સમાજના જ કેટલાક નેતા હાર્દિક પર સવાલ ઉઠાવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો હાર્દિક પટેલની સાથે માત્ર 4-5 વિશ્વાસપાત્ર લોકો જ બચ્યા છે. તેમાં ધોરાજીથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા, સુરતથી સંયોજક અલ્પેશ કથીરિયા, મેહસાણાના સંયોજક નરેન્દ્ર પટેલ અને બોટાદના સંયોજક દિલીપ સાબવા સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

Embed widget