શોધખોળ કરો
ગુજરાતમાં હમણાં જ ભાજપમાં જોડાયેલા ક્યા નેતા ભાજપને રામ રામ કરી દેશે ? જાણો વિગત
1/4

શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રસિંહ હાલ કોઇ પણ પક્ષમાં નહી જોડાય પરંતુ બાપુની શૈક્ષણિક સંસ્થાઓ પર વધુ ધ્યાન આપી શકે છે. શંકરસિંહ બાપુએ તેમના વતન વાસણ ખાતે બાપુ નોલેજ એકેડમી ઉપરાંત ગાંધીનગરમાં પણ કોલેજો ઉભી કરી છે.
2/4

તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા પરંતુ હવે શંકરસિંહ વાઘેલાએ મહાગઠબંધન અને ત્રીજા મોરચામાં એકબીજા પક્ષો કે આગેવાનો વચ્ચેની જોડતી કડી બની મધ્યસ્થીની ભૂમિકા પ્રદાન કરવાની જાહેરાત કરી છે.
Published at : 23 Sep 2018 09:34 AM (IST)
View More





















