શોધખોળ કરો
અમદાવાદઃ એવું તે શું થયું કે યુવકે પ્રેમિકાના મોઢા પર મારી દીધા છરીના ઘા?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10125755/Ahmedabad-Girl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![અમદાવાદઃ સરદારનગરમાં યુવકે પરણીત પ્રેમિકાને મોઢા પર છરીના ઘા મારી દેતાં તેનો હોસ્પિટલમાં ખસેડવી પડી છે. આટલું ઓછું હોય તેમ યુવકે યુવતીના પતિને ફોન કર્યો હતો અને જો તેની પત્ની બચી જશે, તો તેને ફરી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10125755/Ahmedabad-Girl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ સરદારનગરમાં યુવકે પરણીત પ્રેમિકાને મોઢા પર છરીના ઘા મારી દેતાં તેનો હોસ્પિટલમાં ખસેડવી પડી છે. આટલું ઓછું હોય તેમ યુવકે યુવતીના પતિને ફોન કર્યો હતો અને જો તેની પત્ની બચી જશે, તો તેને ફરી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
2/3
![આ અંગેની વિગતો એવી છે કે, પરણીત યુવતી અને તેના પ્રેમી વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં પ્રેમીએ યુવતીના મોઢા પર છરીના ઘા મારી દીધા હતા. જેને કારણે પરિણીતાને લોહીલૂહાણ હાલતમાં જ હોસ્પિટલ ખસેડવી પડી હતી. ત્યારે પ્રેમીએ યુવતીના પતિને ફોન કરી તબિયત પૂછી મારી નાંખવાની ધમકી આપતાં હાલ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધી યુવકની શોધખોળ શરૂ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10125753/ahmedabad-woman.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની વિગતો એવી છે કે, પરણીત યુવતી અને તેના પ્રેમી વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં પ્રેમીએ યુવતીના મોઢા પર છરીના ઘા મારી દીધા હતા. જેને કારણે પરિણીતાને લોહીલૂહાણ હાલતમાં જ હોસ્પિટલ ખસેડવી પડી હતી. ત્યારે પ્રેમીએ યુવતીના પતિને ફોન કરી તબિયત પૂછી મારી નાંખવાની ધમકી આપતાં હાલ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધી યુવકની શોધખોળ શરૂ કરી છે.
3/3
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10125750/ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 10 May 2018 01:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)