મળતી માહિતી પ્રમાણે, આજે સવારે જમાલપુરની એફડી સ્કૂલના 4 વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ રીક્ષા જઈ રહી હતી, ત્યારે એક મિલ્કવાને સ્કૂલ રીક્ષાને ટક્કર મારી હતી. જેને કારણે રીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તેમને વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
5/6
અકસ્માત સર્જનાર મિલ્કવાન
6/6
અમદાવાદઃ આજે સવારે જમાલપુરમાં એક મિલ્કવાને એક સ્કૂલ રીક્ષાને અડફેટે લેતા 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.