શોધખોળ કરો

આ ઉદ્યોગપતિને છ વર્ષથી પત્ની સાથે નથી શારીરિક સંબંધ, કોર્ટમાં અરજી કરી શું કહ્યું?

1/5
અમદાવાદ: પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમિલી કોર્ટમાં છુટાછેડા મેળવવા માટે અરજી કરી છે. આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. દેશભરમાં માતબર રકમ લઈને છુટાછેડા લેવાની આ બીજી ઘટના છે તેવું જાણવા મળ્યું છે. 200 કરોડ ચુકવીને છુટાછેડા લેવાનો આ બીજો કિસ્સો છે. આવો અહેવાલ ગુજરાતના જાણીતા અખબારમાં છપાયો છે.

2/5
1000 કરોડની સંપત્તિ ધરાવતા કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકા વચ્ચે 29મી ઓગષ્ટના રોજ ઝઘડો થતાં સોલા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો. ત્યારે પોલીસ મથકમાં બન્નેને અલગ-અલગ રૂમમાં બેસાડીને કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.

3/5
ફેમિલી કોર્ટમાં કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડાની અરજી કરવાની હોવાથી સવારથી તેનું કવરેજ કરવા માટે કોર્ટ સંકુલમાં ઉમટી પડ્યા હતા. જોકે, મોનિકા પટેલના એડવોકેટ આવીને પરસ્પરની સંમતિથી છુટાછેડા મેળવવાની અરજી ફાઈલ કરીને નિકળી ગયા હતા.

4/5
સાથો- સાથ બન્ને 2012થી લગ્ન જીવનનો હક્ક ભોગવતા નહીં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ઓક્ટોબરના અંત સુધીમાં ફેમીલી કોર્ટમાં નિર્ણય આવી શકે તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

5/5
સામાન્ય રીતે છુટાછેડાના કિસ્સામાં સંમતિથી કોર્ટમાં અરજી કરવામાં આવે તો કોર્ટ બન્ને જણાંને વિચારવા માટે છ મહિનાનો સમય આપતી હોય છે પરંતુ સુપ્રિમ કોર્ટે તાજેતરમાં છુટાછેડાનો સંમતિના કેસમાં ઝડપી નિર્ણય લેવા કરેલા આદેશ આ છુટાછેડાની અરજીમાં ટાંકવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

ABP Premium

વિડિઓઝ

Bharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Embed widget