શોધખોળ કરો
અમદાવાદથી ગોવાની વોલ્વો બસનું ભાડું પ્લેનથી પણ મોંઘુ, સાંભળીને આવી જશે ચક્કર

1/3

અમદાવાદ: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. 23મી જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ શરૂ કરવામાં આવી છે.
2/3

ગોવા માટે રૂપિયા 3320 ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત એસટી બસ બુધવારે 13 નવા રૂટ શરૂ કરશે.
3/3

અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટીનો વોલ્વો બસ ઉપડશે. આ બસ તમને બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે.
Published at : 24 Jan 2019 10:14 AM (IST)
Tags :
GSRTCવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
