શોધખોળ કરો
આ છે હાર્દિક પટેલની ગર્લફ્રેન્ડ, પાટીદાર આંદોલન ચલાવતા હાર્દિકની ગર્લફ્રેન્ડ પાટીદાર નથી, જાણો હાલમાં શું કરે છે?
1/3

કિંજલ હાલમાં સુરતમાં એલએલબીમાં અભ્યાસ કરે છે. તેમના પરિવારમાં માતાપિતા, એક બહેન અને એક ભાઈ છે. કિંજલ લગ્ન બાદ પણ વકીલ તરીકે પ્રેક્ટિસ કરશે. હાર્દિકે હળવાશથી કહ્યું કે, મારી સામે બહુ બધા કેસ થયેલા છે એ જોતાં મારા કેસ એને જ લડાવવા પડશે.
2/3

હાર્દિકે મીડિયા સાથે કિંજલ પરીખ વિશે રસપ્રદ વાતો કરી છે. કિંજલ વૈષ્ણવ-પાટીદાર દંપતિનું સંતાન છે. તેનાં મમ્મી પટેલ છે અને પિતા વૈષ્ણવ વણિક છે તેથી તેની અટક પરીખ છે. કિંજલને વાંચનનો, ડાયરી લખવાનો શોખ છે. તેને નવલકથાઓ વાંચવી ખૂબ ગમે છે.
Published at : 22 Jan 2019 12:14 PM (IST)
View More




















