શોધખોળ કરો
ગુજરાતના આ શિક્ષકે બનાવ્યા છે કેફી દ્રવ્યો વિનાના દારૂ, અફીણ, ગાંજો, બીડી અને ગુટકા
1/11

2/11

પાલીતાણાના ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવા શિક્ષક નાથાલાલ ચાવડા છેલ્લા બે વર્ષથી નિકોટીન મુક્ત ભારતન અભિયાન લઈને અનેક આયુર્વેદિક વસ્તુઓ બનાવી ચુક્યા છે, જેમાં તેઓએ આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા, ભુવ અફીણ, ભુવડ ગાંજો જેવી વસ્તુઓ બનાવી છે. જે લોકોને વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથએ અનેક અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે.
Published at : 07 Oct 2016 05:37 PM (IST)
View More




















