શોધખોળ કરો
પાટીદાર શહીદ યાત્રા અમદાવાદમાં પ્રવેશી, જાણો કેટલા વાગ્યે ક્યાં પહોંચશે? હાર્દિક પટેલ આવશે કે નહીં?
1/6

ઘોડાસર ચાર રસ્તા- 9:15, મંગલેશ્વર મહાદેવ જય માલા- 9:25, ઘોડાસર ચાર રસ્તા- 9:35, જી વી બા સ્કૂલ- 9:45, નિગમ- 9:55, સ્મૃતિ મંદિર- 10:05 અને વટવા ગામથી રિંગ રોડ- 10:20 વાગ્યાની આસપાસ પાટીદાર શહીદયાત્રા અમદાવાદના આ વિસ્તારોમાંથી પસાર થઇને આગળ વધશે.
2/6

દાસ્તાન સર્કલ- 6:10, નિકોલ ચોકડી રિંગ રોડ- 6:20, નિકોલ ગામ- 6:30, વસ્ત્રાલ- 6:55, રબારી કોલોની- 7:15, વંન્ડર પોઇન્ટ- 7:20, રેવભાઈ એસ્ટેટ- 7:30, સીટીએમ ચાર રસ્તા- 7:45, અમરાઈવાડી ગામ- 8:05, ખોખરા- 8:20, હાટકેશ્વર સર્કલ- 8:30, ધીરજ હાઉસિંગ- 8:40, કર્ણાવતીથી એક્સ પ્રેસ વે- 8:55 વાગે પહોંચશે.
Published at : 08 Jul 2018 09:45 AM (IST)
View More





















