શોધખોળ કરો
અમદાવાદઃ યુવક-યુવતીને બંધાયા સંબંધો, બંને ભાગ્યા પછી પકડીને લવાયાં ને શું થયું?
1/5

આ આશંકાને આધારે મિતલના પિતા સગરામજી, મૈલેશ, કાળાજી, હર્ષદજી અને રાવજીભાઇ ઠાકોરે ભેગા મળી ગત ત્રીજી મેના રોજ વહેલી સવારે મનોરજીને ઘરે બોલાવી માથામાં માર મારી, ગળું દબાવી હત્યા કરી લાશને ગામના લીમડાના ઝાડ પર લટકાવી દીધી હતી.
2/5

આ સમયે મિતલના પરિવારજનોએ બોલાચાલી કરી હતી અને હવે ઉવારસદ ન આવવા જણાવી દીધું હતું. આ પછી યુવતીના તાબડતોબ લગ્ન નક્કી કરાયા હતા. મિતલના લગ્ન આઠ મેના રોજ હતા. જોકે, દીકરી અગાઉ પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી તે પ્રેમી સાથે ભાગી જશે તેવી આશંકા તેમને હતી.
Published at : 12 Jul 2017 03:55 PM (IST)
Tags :
Ahmedabad MurderView More






















