શોધખોળ કરો

સરકારનો નવો ફતવો, સરકારી નોકરીની પરીક્ષામાં પાંચ કલાક વહેલા એક્ઝામ સેન્ટર પર જવું પડશે, જાણો શું છે કારણ ?

1/6
અસલ ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર પરીક્ષા આપવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. તેના કારણે  સરકારે આ ભરતીમાં પહેલી વાર બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનનો નિર્ણય લીધો છે. જો કે તેના કારણે વિદ્યાર્થીઓનો પરીક્ષા પહેલાંનો સમય બગડશે તે બાબત ધ્યાનમાં નથી લેવાઈ.

2/6
આ ઉપરાંત હવે પછીની દરેક સરકારી નોકરી માટેની પરીક્ષામાં આ બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનનો અમલ થશે તેથી દરેક પરીક્ષા વખતે ઉમેદવારે પરીક્ષાના સમય કરતાં પાંચ કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું પડશે. આ આદેશના કારણે વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જશે.

3/6
આવતા રવિવારે યોજાનારી  પરીક્ષાનો સમય બપોરે 12થી 1નો છે, પરંતુ ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફની પ્રો‌સીજર કરવાની હોઈ દરેક ઉમેદવારે સવારે 9 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું પડશે. ફિંગર પ્રિન્ટ માટે પાંચ કલાક વહેલાં ઉમેદવારોને બોલાવાયા હોવાનું ભરતી બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું.

4/6
બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન વ્યવસ્થા હેઠળ દરેક કેન્દ્ર પર ઉમેદવારના બંને હાથની ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ લેવાશે.  જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થશે અને ફિઝિકલ ટેસ્ટ માટે પસંદગી પામશે તેનો ફિઝિકલ ટેસ્ટ વખતે બાયોમે‌ટ્રિક રેકોર્ડ મેચ કરવામાં આવશે.

5/6
ગુજરાત સરકારે આપેલા આદેશ પ્રમાણે આવતા રવિવારે એટલે કે 23 ઓક્ટોબરે યોજાનારી પોલીસ વર્ગ-3ના 17,532 કર્મચારીઓની ભરતી માટે દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન થશે.  ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે પહેલી વાર બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાશે.

6/6
અમદાવાદઃ  ગુજરાત સરકારે એક નવો ફતવો બહાર પાડ્યો છે અને તેના કારણે સરકારી નોકરીઓ માટેની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જશે. આ નવા ફતવાના કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ થવાના પાંચ કલાક વહેલા જવું પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Embed widget