2-9-2018 તારીખે અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા, લીંબડીના લોકો અમદાવાદના નિકોલ આવશે. 3-9-2018 તારીખે સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા, ધનસુરાના લોકો અમદાવાદમાં આવી પહોંચશે. જ્યારે 4-9-2018 તારીખે કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલ્લભીપુર,ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા, વડોદરાના લોકો આવશે.
Published at : 14 Aug 2018 12:37 PM (IST)