શોધખોળ કરો

અમદાવાદ: પી.જી.હોસ્ટેલમાં ઘૂસીને યુવકે મહિલા ડોક્ટર સાથે બિભસ્ત ચેનચાળા કર્યા પછી શું થયું? જાણો વિગત

1/5
ત્યારથી આ યુવાન ડોક્ટરને હેરાન કરતો હતો. તેના ઘરની દિવાલો અને ડોક્ટરના એક્ટીવા પર ડોક્ટરનું નામ લખી નાખતો હતો. તેથી તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપી રવિન્દ્ર ગંદા ઈશારા કરી પરેશાન કરતો હતો. હાલ શાહીબાગ પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી છે અને તપાસ ચાલુ કરી છે.

2/5
આ યુવક ગત રવિવારે સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી પીજી હોસ્ટેલની લોબીમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ તેણે મહિલા ડોક્ટરને બહાર બોલાવી તેની સામે બિભસ્ત ચેનચાળા કરીને હસીને તેની મજાક કરતો હતો. યુવાનની આ હરકતથી મહિલા ડરી ગઈ હતી.

3/5
મહિલા ડોક્ટર મૂળ ભૂજ માંડવીની છે. સાત વર્ષ પહેલા મહિલા ડોક્ટર યુ.એન મહેતા હોસ્પિટલ સામે આવેલા ઢાબરનગર સોસાયટીમાં રહેતી હતી. તેના ઘરની સામે રવિન્દ્ર પરસોતમ પરમાર નામનો શખ્સ રહેતો હતો.

4/5
અમદાવાદમાં છેડતીના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી મહિલા રેસીડેન્ટ ડોક્ટરને એક માણસે હેરાન કરી દીધી હતી. આ યુવક મહિલા ડોક્ટરની ગેરહાજરીમાં તેના એક્ટિવા ઉપર વારંવાર નામ લખી પરેશાન કરતો હતો.  (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

5/5
આવા કામથી હેરાન મહિલા ડોક્ટરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી રવિન્દ્ર પરસોતમ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય યુવતિ લાંબા સમયથી સિવિલના પીજી હોસ્ટેલમાં રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

Embed widget