શોધખોળ કરો

Dev Diwali 2024 Date: દેવ દિવાળી ક્યારે છે, જાણો મંત્ર પૂજા વિધિ અને મુહૂર્ત

Dev Diwali 2024 Date:દેવહિંદુ કેલેન્ડર મુજબ કારતક પૂર્ણિમાની તારીખ 15 નવેમ્બરે સવારે 06:19 કલાકે શરૂ થશે.  આ તારીખ 16 નવેમ્બરના રોજ સવારે 02:58 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ છે. તેથી કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી 15 નવેમ્બરે ઉજવવામાં આવશે.

Dev Diwali 2024 Date:દેવ દિવાળીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવ દિવાળીના અવસરે  ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ શુભ દિવસે મહત્તમ પૂજા અને દાન કરવું જોઈએ કારણ કે આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોને સારા કાર્યો કરતા જોઈને ખુશ થાય છે, તો ચાલો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી મહત્વની બાબતો.

સનાતન ધર્મમાં દેવ દિવાળીનું ઘણું મહત્વ છે. આ તહેવાર હિન્દુ મહિનાના કાર્તિકની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તે દિવાળી બાદના 15મા દિવસે આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો. કહેવાય છે કે આ દિવસે વૈદિક મંત્રોની પૂજા અને જાપ કરવાથી બમણું ફળ મળે છે. આ તહેવાર શિવના પુત્ર ભગવાન કાર્તિકની જન્મજયંતિ પણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે, તો ચાલો જાણીએ દેવ દિવાળીની તિથિ અને પૂજાની વિધિ.

દેવ દીપાવલીનો શુભ મૂહૂર્ત

હિંદુ કેલેન્ડર મુજબ કારતક પૂર્ણિમાની તારીખ 15 નવેમ્બરે સવારે 06:19 કલાકે શરૂ થશે.  આ તારીખ 16 નવેમ્બરના રોજ સવારે 02:58 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ છે. તેથી કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી 15 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ સાથે આ દિવસે 2 કલાક 37 મિનિટનો શુભ સમય રહેશે. આવી સ્થિતિમાં, પ્રદોષ કાળ દરમિયાન સાંજે 5.10 થી 7.47 સુધી દેવ દિવાળી ઉજવવામાં આવશે.

દેવ દિવાળીની પૂજા વિધિ

  • કારતક પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું.
  • આ દિવસે ગંગા નદી અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું, શુભ માનવામાં આવે છે.
  • જો કોઈ કારણસર તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકતા હોવ તો ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો.
  • સવારે માટીના દીવામાં ઘી અથવા તલનું તેલ મૂકીને પ્રગટાવો.
  • ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો.
  • પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.
  • ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો.
  • સાંજના સમયે પણ મંદિરમાં દીવો દાન કરો.
  • આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો.
  • આરતી સાથે પૂજા સમાપ્ત કરો.
  • પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા યાચના કરો.
  • દેવ દિવાળી પૂજા મંત્રો

ઓમ નમો નારાયણાય નમઃ

ઓમ શ્રીં ક્લીંમ  મહાલક્ષ્મી એહ્યહિ સર્વ સૌભાગ્ય દેહિ મે સ્વાહા,

ઓમ હ્રીમ શ્રી ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પુરે, ધન પુરે, ચિંતા દૂરે દૂરે સ્વાહા.

ॐ त्र्यमबेकं याजामहे सुगंधितं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधुनान मृत्योवर्मु    

ટોપ સ્ટોરી

Budhaditya Yog: વૃશ્ચિક-ધનુમાં બનશે શુભ રાજયોગ, જાણો કઈ રાશિને મળશે બમ્પર લાભ
Budhaditya Yog: વૃશ્ચિક-ધનુમાં બનશે શુભ રાજયોગ, જાણો કઈ રાશિને મળશે બમ્પર લાભ
3 નવેમ્બરે સિંહ રાશિમાં શક્તિશાળી ત્રિગ્રહી યોગ, આ 4 રાશિઓને ધન લાભના યોગ 
3 નવેમ્બરે સિંહ રાશિમાં શક્તિશાળી ત્રિગ્રહી યોગ, આ 4 રાશિઓને ધન લાભના યોગ 
ધનતેરસ 2026: સોનું-ચાંદી ખરીદવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત
ધનતેરસ 2026: સોનું-ચાંદી ખરીદવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત
ગુરુ ગોચર 2026: 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં ગુરુનો પ્રવેશ, 11 વર્ષ બાદ રચાશે મહાસંયોગ
ગુરુ ગોચર 2026: 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં ગુરુનો પ્રવેશ, 11 વર્ષ બાદ રચાશે મહાસંયોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
IND vs NZ ODI: ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરે ટક્કર, ટીમ ઇન્ડિયામાં 8 નવા ખેલાડીઓની એન્ટ્રી
IND vs NZ ODI: ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરે ટક્કર, ટીમ ઇન્ડિયામાં 8 નવા ખેલાડીઓની એન્ટ્રી
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
Embed widget