શોધખોળ કરો

આ 3 રાશિઓ પર 2025 સુધી મહેરબાન રહેશે શનિદેવ, જાણો

શનિદેવ જાન્યુઆરી વર્ષ 2023થી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સંચરણ કરી રહ્યાં છે અને ત્યાં વર્ષ 2025 સુધી અહી બિરાજમાન રહેશે.

Kendra Tirkon Rajyog: શનિદેવ જાન્યુઆરી વર્ષ 2023થી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સંચરણ કરી રહ્યાં છે અને ત્યાં વર્ષ 2025 સુધી અહી બિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવે કુંભમાં રહેતાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કર્યુ છે. આ રાજયોગનો પ્રભાવ  તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ખાસ  3 રાશિઓને વધુ અસર કરશે. કુંભ, વૃષભ અને મિથુર રાશિની કિસ્મત ચમકી શકે છે. આ રાશિના લોકોમાં પૈસા, વ્યવસાય અને કરિયર સંબંધમાં પ્રગતિ મળી શકે છે. 

કુંભ રાશિ 

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કુંભ રાશિ માટે લાભકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, કુંભ રાશિના જાતકોના જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં પ્રગતિ જોશે અને આવકમાં પણ સારો વધારો થઈ શકે છે. મહેનતની સાથે તમને ભાગ્યનો સાથ પણ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે. નવા કાર્યોમાં પણ તમને સફળતા મળશે. 

વૃષભ રાશિ 

વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ સમયે તમે કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મેળવી શકો છો. સાથે જ દરેક કાર્ય માટે યોજનાઓ બનાવશો અને તેના અમલ માટે સખત મહેનત કરશો. આ સમયે તમારી માટે આવકના નવા સ્ત્રોત આવશે અને પૈસા કમાવવાની ઈચ્છામાં વધારો થશે. તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. તમારા ભવિષ્ય સાથે સંબંધિત નિર્ણયો લેવામાં સરળતા રહેશે. આ સમયે તમે તમારા પિતા સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. વેપારીઓને પણ આ સમયે સારો આર્થિક લાભ મળશે.

મિથુન રાશિ 

કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના મિથુન રાશિ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમા ભાવમાં બની રહ્યો છે. તેથી, આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. તમે આ સમયે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. મિથુન રાશિ માટે આ વર્ષ ઘણુ સારુ રહેશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને ધારણા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.          

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Embed widget