શોધખોળ કરો

Leo Rashifal 2025: કરિયર, લગ્નજીવનમાં નવું વર્ષ કેવુ આપશે ફળ, જાણો સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ

Leo Rashifal 2025: સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2025 ખાસ રહેવાનું છે. જાણીએ આ વર્ષ કરિયર, લગ્નજીવન સહિતના મુદ્દે કેવું રહેશે.

Leo Rashifal 2025:  સિંહ રાશિના લોકો માટે વર્ષ  2025 ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 2025 માં ગ્રહોનું ગોચર  તમારી રાશિ માટે પૈસા, આરોગ્ય, કારકિર્દી, નોકરી, વ્યવસાય અને પ્રેમ જીવન વગેરેની દ્રષ્ટિએ વિશેષ પરિણામો લાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, નવા વર્ષમાં તમારી રાશિ પર શનિની પનોતી  પણ શરૂ થઈ રહી છે. તેથી આ વાર્ષિક રાશિફળ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. જાણીએ  2025 માટે સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ

સિંહ રાશિફળ 2025

વાર્ષિક રાશિફળ 2025 શનિના ગોચરથી વધુ પ્રભાવિત થશે. કારણ કે શનિ તમારા 8મા ઘરમાં ગોચર કરશે. જ્યોતિષ ગ્રંથોમાં આ ઘરમાં શનિનું ગોચર  સારું માનવામાં આવતું નથી. શનિના પ્રબળ પ્રભાવને કારણે તમારે નવા વર્ષમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જો કોઈ રોગ તમને પરેશાન કરી રહ્યો હોય તો તેની યોગ્ય તપાસ કરાવો અને ડોક્ટરની યોગ્ય સલાહ લો. એપ્રિલ 2025 પછી સ્વાસ્થ્યના મામલામાં કોઈપણ પ્રકારની બેદરકારી યોગ્ય નથી. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે અને તેમને તેમની મહેનતનું સારું પરિણામ મળશે. જે વિદ્યાર્થીઓ ઓગસ્ટ 2025 થી સિવિલ સર્વિસ અથવા સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓને શુભ પરિણામ મળી શકે છે. વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરીને વિશેષ સફળતા મેળવી શકે છે. કાયદાનો અભ્યાસ કરનારાઓ માટે આ વર્ષ સારું રહેશે.

સિંહ રાશિમાં શનિની પનોતી શરૂ થશે. નવા વર્ષમાં, 29 માર્ચ, 2025 થી, સિંહ રાશિના લોકો પનોતીની પકડમાં આવશે. શનિદેવની પનોતી દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે તમારે ખોટા કામો કરવાથી બચવું પડશે. જૂન 2025થી તમારે કેટલીક બાબતોમાં સાવધાન રહેવાની જરૂર છે. પૈસાની બાબતમાં આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નથી. જુલાઈ 2025 માં શનિદેવ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે.

સિંહ આર્થિક રાશિફળ 2025

સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2025 મિશ્ર પરિણામો લઈને આવી રહ્યું છે. આ વર્ષે તમારે વધુ મહેનત કરવી પડશે. જાન્યુઆરી 2025માં  કામમાં અવરોધ અને ધનહાનિ થવાની સંભાવના છે. આ વર્ષે જોખમ લેવાનું ટાળો. ફેબ્રુઆરી 2025 પછી, સમજદારીપૂર્વક તમારા પૈસાનું રોકાણ કરો. જે લોકો નવો ધંધો શરૂ કરવા માગે છે તેમણે યોગ્ય પરામર્શ પછી જ નિર્ણય લેવો જોઈએ.

સિંહ આરોગ્ય રાશિફળ 2025

સિંહ રાશિના જાતકોએ વર્ષ 2025માં તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવાની જરૂર છે. બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. માર્ચ 2025 પછી, જો તમારી દિનચર્યા શિસ્તબદ્ધ નહીં હોય તો સમસ્યાઓ આવી શકે છે. પેટ અને ન્યુરોની સમસ્યા થઈ શકે છે.તમારા આહાર પર ધ્યાન આપો. વધારે વિચારવાની સમસ્યા વધી શકે છે.

સિંહ રાશિના લોકોના નસીબમાં શું લખ્યું છે?

વર્ષ 2025માં સિંહ રાશિના જાતકોએ વધુ મહેનત કરવી પડશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના બની શકે છે. જો તમે નેતૃત્વ કરો છો અને ટીમ તમારા હેઠળ કામ કરે છે, તો ટીમના સભ્યો સાથે સારું વર્તન કરો. તેમની રુચિઓને અવગણશો નહીં. મે 2025 પછી નોકરીમાં ઉન્નતિની તકો આવી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિના સારા સમાચાર લઈને આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget