શોધખોળ કરો

Budh Vakri 2023: સૂર્યગ્રહણ બાદ બુધ થશે વક્રી, આ રાશિ પર સૌથી વધુ થશે અસર

Budh Vakri 2023:21 એપ્રિલ 2023 શુક્રવારે બુધ ગ્રહ મેષ રાશિમાં વ્રકી થશે. બુધનું વર્કી થવાથી ઘણઈ ઉથલ પાથલ થશે, જેની અસર આ રાશિ પર થશે

મંગળની રાશિ મેષ રાશિમાં બુધ વક્રી થશે. બુધ 21 એપ્રિલ, 2023 ના રોજ બપોરે 1.25 કલાકે પાછળ રહેશે. બુધ સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ છે. જેના કારણે તે ખૂબ જ ઝડપથી પોતાની રાશિ બદલી નાખે છે.

વર્કી થવાનો અર્થ ઉલ્ટું ચાલવું છે. બુધ ગ્રહ વ્રક્રી થવાથી ખૂબ જ ઉથલ પાથલનો મહાલો બનશે, મોટાભાગે બુધ ગ્રહ વક્રી થાય છે તો તેની અસર શુભ નથી હોતી. બુધ ગ્રહના વ્રકી થવાથી 5 રાશિ પર સૌથી વધુ પડશે.

મેષ- મેષ રાશિના જાતકો પર બુધ ગ્રહના વક્રી થવાના કારણે પ્રભાવિત થશે, આ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિ થશે.નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે જેના કારણે તમારી પ્રગતિ નિશ્ચિત છે. વિદેશમાં અભ્યાસ કરવાની તક પણ મળી શકે છે. વેપાર કરતા લોકો માટે સારી તક છે, તેઓ વિરોધીઓ સાથે સ્પર્ધા કરી શકશે અને જીત પણ મળશે. તમને પૈસાથી પણ ઘણો ફાયદો થશે.

મિથુનઃ- બુધના પશ્ચાદવર્તી થવાથી મિથુન રાશિમાં આવનારા ફેરફારો સકારાત્મક જણાશે, તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે, તમે વિદેશ પ્રવાસ કરી શકો છો. તમે તમારું કામ પૂરા સમર્પણ અને મહેનતથી કરી શકશો. તમને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેને તમે સારી રીતે નિભાવશો.

સિંહ- રાશિના જાતકો માટે બુધનો વક્રી થવાથી લાભદાયક રહેશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. કાર્ય દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે.વ્યાપાર કરનારા લોકો માટે આ એક સુવર્ણ તક છે, આવા લોકો પૈસા કમાવવાના નવા માધ્યમ શોધી શકે છે. ભાગ્ય તમારા માટે સારું રહેશે અને તમારી સફળતાના દરવાજા ખુલશે.

કુંભઃ- બુધ ગ્રહ વક્રી થવાના કારણે કુંભ રાશિના લોકો માટે કરિયરના ક્ષેત્રમાં ખૂબ જ સારું રહેશે. તમે તમારા સાથીઓને પાછળ છોડી શકશો.સફળતા તમારા કદમ  ચૂમશે.

મીન- બુધ મેષ રાશિમાં વક્રી થવાથી મીન રાશિના જાતકોને સારું પરિણામ મળશે જો  તમે પત્રકારત્વના ફિલ્ડમાં  હો,  જો તમારો પારિવારિક વ્યવસાય હોય, તો તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તમારા જીવનમાં આગળ વધશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?

Embed widget