શોધખોળ કરો

રાશિફળ 16 જાન્યુઆરીઃ જાણો આજે કઈ રાશિના જાતકોને થશે લાભ, કોણ રાખવી પડશે સાવધાની

Today Horoscope: આજના દિવસે વ્યતીપાત યોગ બની રહ્યો છે. ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ સુદ ત્રીજ છે. આજના દિવસે વ્યતીપાત યોગ બની રહ્યો છે. ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.  મેષ  (અ.લ.ઇ.) : મેનેજમેન્ટ ક્ષમતામાં એક્સપર્ટ હોવાના કારણે આજે માન સન્માન મળશે. સમાજ સેવામાં જોડેલા લોકોને લાભ થશે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. વૃષભ (બ.વ.ઉ.) : આડે બિનજરૂરી ચિંતા અને વિટાર કામકાજમાં વિલંબ કરાવી શકે છે. બેદરકારી ભારે પડી શકે છે. કોઈ વિવાદિત મુદ્દા પર વિચાર મેળ ન હોય તો બે ડગલાં પાછળ હટવામાં લાભ છે. મિથુન  (ક.છ.ઘ.) આજના દિવસે કામકાજના કારણે દોડધામ રહેશે. મકાનમાં રોકાણનો વિચાર કરી શકો છો. દાંપત્ય સંબંધમાં સુખ શાંતિ મળશે. જીવનસાથીને ભેટ આપી શકો છો. કર્ક  (ડ.હ.) આજે દિવ્યાંગ વ્યક્તિને સહાયતાનો મોકો મળે તો ચોક્કસ કરો. મોટા રોકાણકારો માટે આજે પ્લાનિંગનો દિવસ છે. પરિવાર સાથે યાત્રાનો મોકો મળી શકે છે. મહામારીને જોતાં સાવધાની રાખજો. સિંહ  (મ.ટ.) આજે ખુદને આત્મવિશ્વાસથી ભરપૂર રાખજો. નવી સંપત્તિ ખરીદવાની યોજના બની શકે છે. નિર્ણયોમાં તમારાથી નાના લોકોને સામેલ કરો. કન્યા  (પ.ઠ.ણ.) આજે સમયથી વિલંબમાં પડેલા કાર્યો પરેશાનીનું કારણ બની શકે છે. ખરાબ સંગત પ્રત્યે એલર્ટ રહેજો. આવક કરતાં ખર્ચ વધી શકે છે. તુલા   (ર.ત.) આજના દિવસે જૂઠ તથા પ્રપંચના ચક્કરમાં ન પડતાં, અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કામની ગુણવત્તાથી ખુશ રહેશો. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે કોઈપણ લાલચ કે ભ્રમમાં રહેવાથી બચજો, નહીંતર નુકસાન થઈ શકે છે. હિસાબ કિતાબમાં પારદર્શિતા જાળવી રાખજો. પરિવારમાં પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ રાખજો. ક્ષણિક ક્રોધથી બચડો. જુના મિત્રોને મળવાનો અવસર મળશે. મકર  (ખ.જ.) આજના દિવસે ભવિષ્યનું પ્લાનિંગ કરવું યોગ્ય ગણાશે. લાંબાગાળાનું રોકાણ લાભકારી રહેશે. કાર્યોમાં ક્રિએટિવ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ મુદ્દે અણબનાવ હોય તો સાથે બેસીને ઉકેલો. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે મનમાં પ્રસન્નતા અને ઉત્સાહ જાળવી રાખવો તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. પરિવારમાંથી કોઈ શુભ સમાચાર મળશે. મીન (દ.ચ.ઝ.થ.)  આજના દિવસે ઓફિસમાં વિરોધી સલાહકારના  રૂપમાં નુકસાન પહોંચાડી શકે છે. તેથી ભ્રમિત થયા વગર કામ કરજો.  પડોશી સાથે વિવાદ થઈ શકે છે. પરંતુ સંયમિત થઈને તમારી વાત રાખવાથી સમાધાન મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget