શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રહેલો આ આ વાસ્તુ દોષ તમારી કારકિર્દીને કરી દેશે બરબાદ, આજે જ આ રીતે કરો દૂર

Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.

Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.

ઘરમાં  રહેલો  વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ પહોંચાડે છે.  જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે  ઘરમાં  કંકાશ, આર્થિક નુકસાન અને કરિયરમાં અવરોધો આવે છે. વાસ્તુ દોષ પરિવારના સભ્યોની  કરિયર પર  પણ ખરાબ અસર કરે છે. આટલું જ નહીં, આ દોષ ઓ જીવનમાં આગળ વધવાનો રસ્તો અવરોધે છે. તેમને સમયસર ઠીક કરવા વધુ સારું છે. નહીં તો તમારે જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ સર્જી શકે છે.

  ઘરમાં મોજૂદ આ વાસ્તુ દોષથી સાવધાન રહો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશા સૌથી મહત્વપૂર્ણ છે. જો ઘરની ઉત્તર દિશાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે. બીજી તરફ જો ઘરની ઉત્તર દિશા વાસ્તુ દોષથી ભરેલી હોય તો નોકરી, ધંધો, પૈસાના આગમનમાં અવરોધો આવે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં ટોયલેટ-વોશરૂમ, રસોડું બનાવવું પરેશાનીઓને આમંત્રણ આપવા સમાન છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે આ દિશાને ગંદી રાખવાથી ધન અને સંપત્તિનું નુકસાન થાય છે. તેમજ વાસ્તુ અનુસાર આ દિશામાં તૂટેલું કે ભારે ફર્નિચર ન રાખવું.

ઘડિયાળની દિશામાં પણ ધ્યાનમાં રાખો

 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડિયાળ મૂકતી વખતે પણ દિશા અને અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. ઘડિયાળને આ દિશામાં રાખવાથી સારી કારકિર્દી નષ્ટ થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિવાલમાં મૂકેલો અરીસો ઘરની સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે. ઘરની વહુ ક્યારેય ખુશ નથી રહેતી. દિવાલ ઘડિયાળ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને ધન-સંપત્તિનો વિકાસ થાય છે.

 ઘરની બારીઓમાં ખામી

 ઘરમાં બારી બનાવતી વખતે પણ વાસ્તુ દોષોનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે ઘરની દક્ષિણ દિશામાં બનેલી બારીઓ નકારાત્મક ઉર્જા લાવે છે. ઘરના લોકો બીમારીઓથી ઘેરાયેલા રહે છે અને ઝઘડા થાય છે. સાથે જ ઘરના બાળકો ભણવામાં  પણ ઘણા પાછળ રહે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget