શોધખોળ કરો

Vastu Tips 2023: ન્યુ ઇયરમાં ઘર પર લાવો આ 4 વસ્તુઓ, નહિ રહે આર્થિક તંગી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેને તમે નવા વર્ષ પર તમારા ઘરમાં લાવી શકો છો. નવા વર્ષ પર આ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવા માટે ઘણી ટિપ્સ આપવામાં આવી છે. જો તમે નવા વર્ષની શરૂઆત ભવ્ય રીતે કરવા માંગો છો, તો વાસ્તુના આ ઉપાયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે કોઈ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષમાં આ વસ્તુઓને ઘરમાં ચોક્કસ લાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

પિરામિડ લાવો

વાસ્તુશાસ્ત્રમાં પિરામિડનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય તે દિશામાં પિરામિડ રાખવાથી સુધાર આવે છે. ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. નવા વર્ષમાં તમારા ઘરમાં ચોક્કસ પિરામિડ લાવો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં ઘરના બધા સભ્યો સાથે બેસે છે.

હનુમાનજીની મૂર્તિ

ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને આર્થિક સ્થિતિને મજબૂત રાખવા માટે નવા વર્ષમાં તમારા ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવો. તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો.

લક્ષ્મી-કુબેરનું ચિત્ર

તમારા પૂજા સ્થાન પર મા લક્ષ્મીનું અને ભગવાન કુબેરની છબી અચૂક  રાખો. માતા લક્ષ્મી ધનની દેવી છે અને ભગવાન કુબેર પણ ધન અને સમૃદ્ધિના દેવતા છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પ્રવેશદ્વાર પર લક્ષ્મી-કુબેરનું ચિત્ર હોવું જોઈએ. આ સિવાય ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ રાખવાથી ધનની કમી પણ દૂર થાય છે.

પાણીથી ભરેલો જગ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી ભરેલો જગ અવશ્ય રાખવો જોઈએ. આ ઘરને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. આપ  જગને બદલે નાનો ઘડો પણ રાખી શકો છો. આ વાસણમાં પાણી ભરેલું રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવાથી તમારું ભાગ્ય પણ  ચમકી ઉઠી   છે. નવા વર્ષમાં તમે તમારા ઘરમાં કાચબો અથવા પાણીનો જગ પણ લાવી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Embed widget