શોધખોળ કરો

Vastu Dhan Upay: જીવનભર ખાલી નહિ રહે આપની તિજોરી, બસ રોજ કરો આ કામ

વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલીક આ નાની-નાની વસ્તુઓને પોતાનાી તિજોરીમાં રાખવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે.

Vastu Dhan Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેની તિજોરી ક્યારેય ખાલી ન થાય એટલે કે તેને ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે. આવી સ્થિતિમાં, જો તમે વાસ્તુ  સંબંધિત કેટલાક ઉપાયો અજમાવો છો, તો તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ચાલો જાણીએ ધન વૃદ્ધિ  સંબંધિત કેટલાક વાસ્તુ ઉપાયો, જેને અપનાવવાથી તમે લાભ મેળવી શકો છો.

વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલીક આ નાની-નાની વસ્તુઓને પોતાની તિજોરીમાં રાખવાથી વ્યક્તિને ઘણા ફાયદા થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં તિજોરી રાખવા માટે યોગ્ય જગ્યા કઈ કઇ દિશા મહત્વની છે અને અંદર શું રાખવું જોઇએ.

કઇ દિશામાં હોવી જોઇએ તિજોરી

વાસ્તુ શાસ્ત્રમાંઅલમારીમાં પૈસા રાખવાની સાચી દિશાનું પણ વર્ણન  છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરની તિજોરી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તમારા લોકરને એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે.

આ બાબતોનું રાખો ધ્યાન

તમે તમારી તિજોરીમાં ભગવાન જીની મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો. આમ કરવાથી વ્યક્તિની તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી. પરંતુ તેની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નિયમિત રીતે ભગવાનની મૂર્તિને તિજોરીમાંથી કાઢીને તેને સાફ કરો અને તેની નિયમિત પૂજા કરો. તો જ તમે તેનો લાભ મેળવી શકશો.

તિજોરીમાં રાખો આ વસ્તુ

દેવી-દેવતાઓની મૂર્તિઓની સાથે-સાથે અન્ય કેટલીક વસ્તુઓને તિજોરીમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સોપારીનો ખાસ કરીને ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. પૂજાની સંપૂર્ણ અને અખંડ સોપારી ગૌરી-ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂજા પછી તે સોપારીને તિજોરીમાં રાખી શકાય છે. આ વ્યક્તિ માટે પૈસા કમાવવાનો માર્ગ ખોલે છે.                 

કરો આ વાસ્તુ ઉપાય

વાસ્તુ અનુસાર તમારી તિજોરી અંદરથી લાલ રંગની હોવી જોઈએ. જ્વેલરી વગેરે રાખવા માટે પીળા રંગના બોક્સનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
Embed widget