શોધખોળ કરો

Cars: ભારતની 5 સૌથી લેટેસ્ટ હાઇબ્રિડ કારો, સસ્તામાં મળશે હાઇટેક ફિચર્સ, જાણો

આ લિસ્ટમાં આપેલી હ્યૂન્ડાઇની પાંચ કારો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે, કેમ કે આ આ તમામ કારો સારી માઇલેજ આપી રહી છે. 

Hybrid Cars: દેશમાં વધતી પેટ્રૉલ-ડીઝની કિંમતોના કારણે હવે લોકો પારંપરિક ઓપ્શનોની સાથે સીએનજી અને હાઇબ્રિડ જેવી કારો તરફ વળી રહ્યાં છે. જો તમે પણ એક સારી હાઇબ્રિડ કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તે આ લિસ્ટમાં આપેલી હ્યૂન્ડાઇની પાંચ કારો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે, કેમ કે આ આ તમામ કારો સારી માઇલેજ આપી રહી છે. 

લેટેસ્ટ લૉન્ચ થયેલી દમદાર હાઇબ્રિડ કારો - 

હોન્ડા સિટી eHEV કાર- 
ઘરેલુ માર્કેટમાં હોન્ડા સિટી eHEV કારમાં 1.5ર-L પેટ્રૉલ એન્જિનની સાથે મોટી બેટરી પેક સાથે ઉપલબ્ધ છે, જે 125bhp ના મેક્સિમમ પાવર અને 253Nmના પીક ટૉર્ક પ્રૉડ્યૂસ કરવામાં સક્ષમ છે. જેને ઇ-CVT યૂનિટની સાથે જોડવામાં આવી છે. આ કારની ફ્યૂલ ઇફિશિયન્સી 26.5 kmpl સુધીની છે, આ કારને 19.5 લાખ રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. 

ટોયોટા ઇનોવા હાઇક્રૉસ કાર- 
નવા મોનોકૉર્ક આર્ટિટેક્ચર પર બેઝ્ડ ટોયોટા ઇનોવા હાઇક્રૉસ એક શાનદાર કાર છે, જે ડીઝલ અને પેટ્રૉલ બન્ને એન્જિનની સાથે આવે છે. આ કારની શરૂઆતી કિંમત 18.30 લાખ રૂપિયા છે, અને આના ટૉપ હાઇબ્રિડ વેરિએન્ટની કિંમત 28.97 લાખ રૂપિયા એક્સ શૉરૂમ છે. 

મારુતિ સુઝુકીની વિટારા એસયૂવી કાર -
મારુતિ સુઝુકીની વિટારા એસયૂવી કારને ખુબ પસંદ કરવામાં આવે છે, આ કારમાં 1.5-L પેટ્રૉલ -હાઇબ્રિડ એન્જિન ઉપલબ્ધ છે. જે 27.97 kmpl ની માઇલેજ આપવામાં સક્ષમ છે, આ એસયુવી કારમાં ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, પેનૉરમિક સનરૂફ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ અને 9- ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટેમ જેવા ફિચર્સ છે. 

ટોયોટા હાઇરાઇડર કાર - 
ટોયોટા હાઇરાઇડર કારની હાઇબ્રિડ વેરિએન્ટમાં તમને માઇલ્ડ અને સ્ટ્રૉન્ગ બન્ને ઓપ્શનની સાથે 1.5-L પેટ્રૉલ એન્જિનમાં ઉપલબ્ધ છે. આ એસયુવી લગભગ 27 kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે, આની શરૂઆતી કિંમત 18.99 લાખ રૂપિયા એક્સ શૉરૂમ છે. 

Auto Expo : ઓટો એક્સ્પોમાં ઈલેક્ટિક વાહનો પર હશે હુંડાઈનું ફોકસ, આ 2 કાર બનશે આકર્ષણનું કેન્દ્ર

Hyundai Electric Vehicles: આ મહિને દેશમાં ઓટો એક્સપો 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં હ્યુન્ડાઈ તરફથી નવી વર્નાને રજુ કરવામાં આવે તેવી આશા ખુબ જ ઓછી છે. આ મોટર શોમાં કંપની તેના ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે, જેમાં હ્યુન્ડાઈ તેની તાજેતરમાં રજૂ કરાયેલ ઇલેક્ટ્રિક કાર Ionic 5 લૉન્ચ કરવા જઈ રહી છે. આ સાથે જ કંપની તેની બીજી ઇલેક્ટ્રિક કાર Ionic 6 પણ પ્રદર્શિત કરશે. Ioniq 5 એ ઇલેક્ટ્રિક SUV છે, જ્યારે Ioniq 6 એ પ્રીમિયમ ફોર-ડોર-કૂપ EV છે.

E-GMP પ્લેટફોર્મ પર આધારિત હશે

Hyundai ની Ion શ્રેણીની ઇલેક્ટ્રિક કાર E-GMP પ્લેટફોર્મ પર આધારિત છે, જે ફક્ત EV માટે જ વિકસાવવામાં આવી છે. Ionic 5 ની ડિઝાઈન એકદમ અલગ છે, જેમાં પેરામેટ્રિક પિક્સેલ્સ સાથે નવા દેખાવ અને 0.22 ના ડ્રેગ ગુણાંક સાથે એરોડાયનેમિક ડિઝાઇન છે. તે જ સમયે, Ioniq 6 માં ફ્લેટ ફ્લોર ડિઝાઇન ઉપલબ્ધ થશે.

આયોનિક 5 કેવું હશે?

Ioniq 5 ને 12.3-ઇંચ ફુલ-ટચ ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે સાથે 12.3-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે. તેના દરવાજા પર પણ કોઈ બટન નથી. તે જ સમયે, તેના સ્ટીયરિંગ વ્હીલ પર ચાર-ડોટ ઇન્ટરેક્ટિવ પિક્સેલ લાઇટ્સનું સેટઅપ જોવા મળે છે, જે કારની બેટરી ચાર્જિંગ સ્થિતિ વિશે માહિતી આપે છે. આ સાથે, આગામી ઓટો એક્સપોમાં Ioniq 5 ની કિંમતો પણ જાહેર કરવામાં આવશે. ઈ-જીએમપી પ્લેટફોર્મ પર બનેલી આ ભારતમાં પહેલી હ્યુન્ડાઈ કાર હશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
Embed widget