શોધખોળ કરો

SUVs Car: 10 લાખની અંદર ભારતમાં મળી રહી છે આ 3 દમદાર SUV કારો, જુઓ લિસ્ટ..........

અહીં અમે તમને 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 3 એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ, જેને હાલમાં ખુબ ક્રેઝ છે, સાથે સાથે ફિચર્સ અને કિંમત પણ તમને ચોંકાવી દેશે.

Below 10 Lakhs Range SUVs: જો તમે જલદી એક નવી કાર લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો, અને તમે ઇચ્છો છો કે, તમારી કાર સસ્તી, સારી અને એક એસયુવી હોય. તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ ભારતની 3 સસ્તી એસયુવી કારો વિશે જે તમારી ફર્સ્ટ ચૉઇસ બની શકે છે. 

અહીં અમે તમને 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 3 એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ, જેને હાલમાં ખુબ ક્રેઝ છે, સાથે સાથે ફિચર્સ અને કિંમત પણ તમને ચોંકાવી દેશે. આમાં તમામ ફિચર્સને સુરક્ષાની રીતે ખાસ બનાવવામાં આવ્યા છે. જુઓ આ એસયુવી કારો વિશે........ 

ટાટા નેક્સન (TATA Nexon) - 
આ દેશની સૌથી વધુ વેચાનારી એસયુવી છે, આ કારમાં એક 1.2 લીટર રેવોટ્રૉન પેટ્રૉલ એન્જિન અને એક 1.5-લીટર રેવૉટૉર્ક ડીઝલ એન્જિનના બે ઓપ્શન મળે છે. આ એસયુવીમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને 6-સ્પડી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. આ એસયુવીની કિંમતની શરૂઆત 7.60 લાખ રૂપિયાથી થાય છે. 

નિસાન મેગ્નાઇટ (NISSAN Magnite) - 
આ કૉમ્પેક્ટ એસયુવીમાં એક 1.0-લીટર નેચરલી પેટ્રૉલ એસ્પિરેટેડ એન્જિન મળે છે, જે 71bhp નો મેક્સીમમ પાવર અને 96 Nmનો પીક ટૉર્ક ઉત્પન કરી શકે છે. સાથે જ આમાં વધુ એક 1.0-લીટર ટર્બૉચાર્જ્ડ પેટ્રૉલ એન્જિનનો ઓપ્શન મળે છે, જે 99 hpનો મેક્સીમમ પાવર અને 152 Nm નો પીક ટૉર્ક ઉત્પન્ન કરે છે. આ કારની એક્સ શૉ રૂમ કિંમત  5.97 લાખ રૂપિયાથી 10.53 લાખ રૂપિયાની વચ્ચેની છે. 

રેનૉલ્ટ કાઇગર (Renault Kiger) - 
દેસની સૌથી સસ્તી કૉમ્પેક્ટ એસયુવી મનાતી Renault Kigerમાં એક 1.0- લીટરનુ નેચરલી એસ્પિરેટેડ એન્જિન 5-સ્પીડ મેન્યૂઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન આવે છે, અને બીજો 1.0-લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન, જે 5-સ્પીડ મેન્યૂઅલ અને સીવીટી ટ્રાન્સમિશન વાળા બે એન્જિનનો ઓપ્શન જોવા મળે છે. આ કારની એક્સ શૉરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 10.62 લાખ રૂપિયા સુધી જાય છે. 

આ પણ વાંચો........... 

KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો

Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં

Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો

Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ

Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
Embed widget