શોધખોળ કરો

BMW X3 M40i: બીએમડબલ્યુએ ભારતમાં લોન્ચ કરી X3 M40i, જાણો કેટલી છે કિંમત અને કેવા છે ફીચર્સ

BMW X3 M40i: આ કાર સીબીયુ રૂટ દ્વારા ભારતમાં આવશે, જે મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ હશે. આ કારનું બુકિંગ રૂ.5 લાખથી થઈ શકે છે, જે ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવ્યું છે.

BMW India:  BMW એ X3 M40i SUV ભારતમાં લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 86.50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ X3 SUVનું પરફોર્મન્સ વેરિઅન્ટ છે, જેમાં BMW M340i સેડાનમાંથી પાવરટ્રેન આપવામાં આવી છે. આ કાર સીબીયુ રૂટ દ્વારા ભારતમાં આવશે, જે મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ હશે. આ કારનું બુકિંગ રૂ.5 લાખથી થઈ શકે છે, જે ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવ્યું છે.

BMW X3 M40i ઈન્ટિરિયર

BMW X3 M40i એમ સ્પોર્ટ પેકેજ સાથે સ્ટાન્ડર્ડ તરીકે આવે છે અને તેમાં M-વિશિષ્ટ કિડની ગ્રિલ, હેડલાઇટ, વિંગ મિરર્સ અને ટેલપાઇપ્સ તેમજ ડ્યુઅલ-ટોન, 20-ઇંચના એલોય વ્હીલ્સ, વિન્ડો સરાઉન્ડ, છતની રેલ અને કિડની ગ્રિલનો સમાવેશ થાય છે. લાલ રંગના બ્રેક કેલિપર્સ સાથે કાળા રંગમાં સમાપ્ત કરવામાં આવ્યું છે. આ કારને બ્રુકલિન ગ્રે અને બ્લેક સેફાયર કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે.

BMW X3 M40i ને ઓલ-બ્લેક ટ્રીટમેન્ટ મળે છે, જ્યારે સ્ટાન્ડર્ડ X3માં બ્લેકની સાથે બેઝ કે બ્રાઉન સાથે ડ્યુઅલ-ટોન ટ્રીટમેન્ટ મળે છે. એમ સ્પોર્ટ પેકેજના ભાગરૂપે, સ્ટીયરીંગ વ્હીલને એમ કલરનું સ્ટીચીંગ અને એમ બેઝ અને એમ ચોક્કસ સીટ બેલ્ટ મળે છે. સેન્ટ્રલ કન્સોલમાં પણ એમ બેજિંગ પણ મળે છે.

ફીચર્સ

કારમાં 12.3-ઇંચની ટચસ્ક્રીન, હાર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ સાથે BMWની iDrive 7 ઑપરેટિંગ સિસ્ટમ, 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, ટ્રિપલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, એમ્બિયન્ટ લાઇટિંગ અને હેડ-અપ ડિસ્પ્લે છે.

પાવરટ્રેન

X3 M40i 3.0-લિટર, 6-સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. જે 360hpનો પાવર જનરેટ કરે છે, M340i કરતા 14hp ઓછી છે. આ એન્જિન 500 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ફોર વ્હીલ ડ્રાઇવ સાથે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ કાર 4.9 સેકન્ડમાં 0-100kphની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. તેમાં એડેપ્ટિવ સસ્પેન્શન, વેરિયેબલ સ્પોર્ટ સ્ટીયરિંગ, પરફોર્મન્સ કંટ્રોલ સાથે ડિફરન્સિયલ (ડિફરન્શિયલ લૉક) અને M સ્પોર્ટ બ્રેક્સ જેવા એમ-સ્પેસિફિક્સ પરફોર્મન્સ બિટ્સ પણ આપવામાં આવ્યા છે.

કોની સાથે કરશે સ્પર્ધા

BMW X3 M40i ની કોઈ સીધી સ્પર્ધા નથી, પરંતુ પર્ફોર્મન્સના સંદર્ભમાં, તે પોર્શ મેકન એસ સાથે સ્પર્ધા કરશે. જેમાં 2.9-લિટર, ટ્વિન-ટર્બોચાર્જ્ડ V6 એન્જિન ઉપલબ્ધ છે. જે 380 hpનો પાવર અને 520 Nmનો ટોર્ક જનરેટ કરે છે. Macan S માત્ર 4.7 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 259 kmph છે. જો કે તેની કિંમત BMW કરતા વધુ છે.

ટોપ સ્ટોરી

Nissan Terrano 2026: લૉન્ચ પહેલા લીક થઇ નવી Nissan Terrano, સાઇઝમાં Toyota Fortunerથી પણ મોટી
Nissan Terrano 2026: લૉન્ચ પહેલા લીક થઇ નવી Nissan Terrano, સાઇઝમાં Toyota Fortunerથી પણ મોટી
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
કાર પર વારંવાર ધૂળ જામી જવાથી છો પરેશાન? આ ટ્રિક્સથી સરળતાથી ચમકી જશે ગાડી
કાર પર વારંવાર ધૂળ જામી જવાથી છો પરેશાન? આ ટ્રિક્સથી સરળતાથી ચમકી જશે ગાડી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
Embed widget