શોધખોળ કરો

TVS Launch: રેસિંગના શોખીનો માટે TVSએ લૉન્ચ કરી દમદાર Apache બાઇક, કિંમત-ફિચર્સ જોઇને ઉડી જશે હોશ

TVS Apache RTR 160 Racing Edition: TVS Apacheનું આ નવું એડિશન ઘણા અપડેટ્સ સાથે આવ્યું છે. બાઇકની ડિઝાઇન, કલર અને ફિચર્સમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે

TVS Apache RTR 160 Racing Edition: TVS મૉટરે ભારતીય બજારમાં Apache RTR 160 ની ન્યૂ એડિશન લૉન્ચ કરી દીધી છે. Apache RTR 160 ની રેસિંગ એડિશન 10 જુલાઈના રોજ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1.28 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

ટીવીએસ અપાચેની નવી એડિશનની બુકિંગ શરૂ  
TVS Apacheનું આ નવું એડિશન ઘણા અપડેટ્સ સાથે આવ્યું છે. બાઇકની ડિઝાઇન, કલર અને ફિચર્સમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ આ રેસિંગ એડિશનનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

TVS એ આ રેસિંગ એડિશનના લૉન્ચિંગના લગભગ એક મહિના પહેલા Apache RTR 160 4V મોટરસાઇકલની બ્લેક એડિશન માર્કેટમાં લૉન્ચ કરી હતી. હવે કંપની બજારમાં રેસિંગ એડિશન લાવી છે. અપાચે લાઇન-અપમાં આ સૌથી મોંઘી બાઇક છે. આ બાઇકની કિંમત બ્લેક એડિશન કરતાં લગભગ 9 હજાર રૂપિયા વધુ છે.

રેસિંગ એડિશનમાં શું છે ખાસ ? 
TVS Apacheનું આ નવું રેસિંગ એડિશન નવી કલર સ્કીમ અને ગ્રાફિક્સ તત્વો સાથે આવ્યું છે. આ મોટરસાઇકલ એક્સક્લુઝિવ મેટ બ્લેક બોડી કલર સાથે આવે છે, જે આ બાઇકને સ્પોર્ટી લૂક આપે છે. આ બાઇકમાં કાર્બન ફાઇબર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇક પર રેસિંગ એડિશનનો લોગો પણ લગાવવામાં આવ્યો છે. અપાચેની નવી એડિશનમાં લાલ રંગના એલોય વ્હીલ્સ ફીટ કરવામાં આવ્યા છે.

Apache RTR 160 Racing Editionની પાવરટ્રેન 
TVS Apache RTR 160 ની રેસિંગ એડિશનમાં 160 cc, એર-કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન સાથે 5-સ્પીડ ગિયર બોક્સ પણ જોડાયેલું છે. આ એન્જિન 8,750 rpm પર 15.8 bhp પાવર પ્રદાન કરે છે અને 6,500 rpm પર 12.7 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 107 kmphની ટોપ સ્પીડ સાથે આવે છે. આ બાઇકમાં ગ્લાઇડ થ્રો ટેક્નોલોજીનો ઉપયોગ સરળ ઓછી સ્પીડ રાઇડિંગ માટે કરવામાં આવ્યો છે.

ન્યૂ એડિશનમાં મળશે આ ફિચર્સ  

ટોપ સ્ટોરી

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget