શોધખોળ કરો

Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો

MG Comet EV Price Drop: એમજી મોટર્સ ઇલેક્ટ્રિક કારની દુનિયામાં એક નવી વસ્તુ લઈને આવી છે. કંપનીએ તેની નવી કાર વિન્ડસર EV સાથે આની શરૂઆત કરી છે. હવે કોમેન્ટ ઇવીમાં આ નવા ફીચરની ઝલક જોવા મળશે.

MG Motors Electric Car: MG મોટર્સે તાજેતરમાં ભારતીય બજારમાં નવી ઇલેક્ટ્રિક કાર વિન્ડસર EV રજૂ કરી છે. આ કાર બેટરી વગર માર્કેટમાં આવી છે. આ નવી ઇલેક્ટ્રિક કારમાં બેટરી ભાડા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે. આ જ તર્જ પર, હવે MG મોટર્સ પણ કોમેટ EV અને ZS EVને માર્કેટમાં રજૂ કરી રહી છે, જેના કારણે આ બંને ઇલેક્ટ્રિક કારની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે.

દેશની સૌથી સસ્તી EV પણ સસ્તી

એમજી મોટર્સના આ બેટરી ભાડે આપવાના વિકલ્પને કારણે કોમેટ ઈવીની કિંમતમાં ઘટાડો થયો છે. આ ઇલેક્ટ્રિક કારની કિંમત પહેલા 6.99 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી. હવે કારમાંથી બેટરી હટાવવાને કારણે, MG Comet EVની એક્સ-શોરૂમ કિંમત       4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ઇલેક્ટ્રિક કારની શરૂઆતની કિંમતમાં 2 લાખ રૂપિયાનો સીધો ઘટાડો જોવા મળી શકે છે. આ વાહનમાં બેટરીનું ભાડું 2.5 રૂપિયા પ્રતિ કિલોમીટર હશે.

MG ZS EV

MG મોટર્સે તેના ઇલેક્ટ્રિક વાહનોને બેટરી એઝ એ ​​સર્વિસ (BaaS) પ્રોગ્રામ હેઠળ મૂક્યા છે. આ પ્રોગ્રામ હેઠળ વિન્ડસર ઇવી અને કોમેટ  ઇવી ઉપરાંત, ઝેડએસ ઇવીનો પણ આ પ્રોગ્રામ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. આ MG કારની કિંમત પહેલા 18.98 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી. હવે MG ZS EVની એક્સ-શોરૂમ કિંમત 13.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે આ EVમાં બેટરીનું ભાડું 4.5 રૂપિયા પ્રતિ કિલોમીટર છે.

એમજી મોટર્સની નવી નીતિ

એમજી મોટર્સનું કહેવું છે કે, કોમેટ અને ZS પર તેણે ત્રણ વર્ષ પછી 60 ટકા બાયબેક મૂલ્ય પણ ઉમેર્યું છે. વિન્ડસરની જેમ, BaaS પ્રોગ્રામમાં ચાર ફાઇનાન્સર્સ મૂકવામાં આવ્યા છે. જેમાં બજાજ Finserv, હીરો ફિનકોર્પ, વિદ્યુત અને Ecofy  Autovert નું નામ સામેલ છે. કંપની તેના ઈલેક્ટ્રિક વાહનો માટે ઘણા પ્રકારના રેન્ટલ પેક્ડ પ્લાન લાવી છે. એક એવો પ્લાન પણ છે જાં જેમાં લઘુત્તમ કિલોમીટરની કોઈ મર્યાદા નથી. આમાં તમારે પ્રતિ કિલોમીટર 3.5 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં તમારે સિક્યોરિટી ડિપોઝીટ પણ જમા કરાવવાની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ

H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત

Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા

Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ

Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો

CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ

Embed widget