શોધખોળ કરો

દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર થયું લોન્ચ, ઓછી કિંમતમાં મળશે શાનદાર ફિચર્સ

બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ અને 8 કલાકનો બેટરી બેકઅપ આપે છે.

ભારતમાં ઝડપથી ઉભરી રહેલી ટ્રેકટર કંપની સોનાલિકાએ આંતરરાષ્ટ્રીય ખેડૂત દિવસના અવસર પર ઈલેકટ્રિક ટ્રેકટર Tiger Electric લોન્ચ કર્યુ છે. દમદાર ઇલેક્ટ્રિક મોટરથી લેસ આ ટ્રેક્ટરનો લુક પણ ઘણો શાનદાર છે. તેની કિંમત એક્સ શો રૂમમાં 5.99 લાખથી શરૂ થાય છે. બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ અને 8 કલાકનો બેટરી બેકઅપ આપે છે. નહીં કરે વધારે અવાજ આ ટ્રેકટરનું નિર્માણ ભલે ભારતમાં થયું હોય પણ તેને મોર્ડન ટેકનોલોજી સાથે યૂરોપમાં ડિઝાઇન કરાયું છે. કંપનીએ ઇલેક્ટ્રિક ટ્રેકટરને અવાજ વગર અને સારી ડ્રાઇવિંગ રેન્જના હેતુથી બજારમાં રજૂ કર્યુ છે. કંપનીએ તેમાં IP6 કંમ્પલાઇંટ 25.5 Kwhની ક્ષમતાની નેચરલ કૂલિંગ કોમ્પેક્ટ બેટરીનો ઉપયોગ કર્યો છે. ચાર્જ થવામાં લાગશે ઓછો સમય આ ટ્રેક્ટરમાં ડીઝલવાળા ટ્રેક્ટર્સના મુકાબલે એક ચતુર્થાંશ પણ ઓછો ખર્ચ થશે. ઘરેલુ સોકેટથી પણ ચાર્જ થઈ શકવાનો કંપનીએ દાવો કર્યો છે. આ ટ્રેક્ટરની બેટરી 10 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે. જેથી તમારે વારંવાર ડીઝલ ભરાવવાની માથાકૂટ પણ નહીં કરવી પડે. 8 કલાકનો બેટરી બેકઅપ આ ટ્રેકટર ખેડૂતો માટે ઘણું સુવિધાજનક સાબિત થશે. જે બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડની સાથે સાથે આશરે આઠ કલાકનો બેટરી બેકઅપ આપશે. કંપની તેમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. જેની સાથે ટાઇગર ઇલેકટ્રિકેને માત્ર ચાર કલાકમાં ચાર્જ કરી શકાશે.

ટોપ સ્ટોરી

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget