શોધખોળ કરો
Advertisement
BS6 Hero Pleasure+ 110 સ્કૂટર લોન્ચ, હવે મળશે 10 ટકા વધુ માઈલેજ
Hero Pleasure+ 110માં એડવાન્સ એક્સસેન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તેની માઈલેજ અને એક્સીલેરેશનમાં 10 ટકા વધારો થાય છે.
નવી દિલ્હી: ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાનું નવું BS6 સ્કૂટર Hero Pleasure+ 110 Fi ભારતમાં લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેને બે વેરિએન્ટમાં માર્કેટમાં ઉતાર્યું છે.
Hero Pleasure+ 110માં એડવાન્સ એક્સસેન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તેની માઈલેજ અને એક્સીલેરેશનમાં 10 ટકા વધારો થાય છે. એન્જીનની વાત કરીએ તો અપડેટેડ Hero Pleasure+ 110માં BS6, 110cc નું એન્જી આપવામાં આવ્યું છે. જે 8bhp પાવર અને 8.7 nm ટોર્ક ઉત્પન કરે છે.
કંપનીએ આ સ્કૂટરના લૂક્સમાં કોઈ ખાસ ફેરફાર કર્યા નથી. આ સાત કલર ઑપ્શનમાં મળશે. સેલ્ફ સ્ટાર્ટ વર્ઝનની કિંમત 54,800 રૂપિયા છે જ્યારે સેલ્ફ સ્ટાર્ટ એલોય વ્હીલ વર્ઝનની કિંમત 56,800 રૂપિયા રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement