શોધખોળ કરો

ક્યારથી શરુ થશે Honda Activa Electric નું બુકિંગ ? જાણો શું છે આ ઈલેક્ટ્રિક સ્કૂટરની માઈલેજ 

હોન્ડા એક્ટિવાના જે ટુ-વ્હીલરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કંપનીએ હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રિક માર્કેટમાં રજૂ કરવામાં આવી છે.

Honda Activa Electric Range :  હોન્ડા એક્ટિવાના જે ટુ-વ્હીલરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કંપનીએ હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રિક માર્કેટમાં રજૂ કરવામાં આવી છે.  આ સાથે હોન્ડાએ અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર QC1 પણ માર્કેટમાં લોન્ચ કર્યું છે. પરંતુ અમે Honda Activa e વિશે વાત કરીશું, જે પ્રીમિયમ EV છે.   આ ઈલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વાત એ છે કે આ ટુ-વ્હીલરમાં લાગેલી બેટરીને પણ બહાર કાઢી શકાય છે.      

હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક રેન્જ  

Honda Activa e 1.5 kWh બેટરી પેક સાથે ફીટ કરવામાં આવી છે, જેને Honda ના પાવર પેક એક્સ્ચેન્જર ઈ-બેટરી સ્વેપિંગ સ્ટેશનથી બદલી શકાય છે. આ હોન્ડા ઇલેક્ટ્રિક સ્કૂટરની IDC રેન્જ 102 કિલોમીટર છે. આ સ્કૂટરમાં લાગેલી બેટરી 6 kWનો પાવર આપે છે અને 22 Nmનો ટોર્ક જનરેટ કરે છે. Activa E 80 kmphની ટોપ સ્પીડ સુધી પહોંચવાનો દાવો કરે છે. આ સાથે કંપનીએ કહ્યું છે કે આ સ્કૂટર 7.3 સેકન્ડમાં 0 થી 60 kmphની સ્પીડ સુધી પહોંચી શકે છે.    

એક્ટિવાના વેરિઅન્ટ ઇ 

હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રિક બે વેરિઅન્ટ સાથે માર્કેટમાં આવી છે. તેમાં બે વેરિઅન્ટ છે, એક સ્ટાન્ડર્ડ અને બીજું Honda RoadSync Duo. આ ઈ-સ્કૂટરનું વજન 118 કિલોથી 119 કિલો વચ્ચે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 171 mm છે. આ ટુ-વ્હીલરમાં 160 mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને 130 mm રિયર ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ EVના બંને વ્હીલ્સમાં 12 ઈંચના વ્હીલ્સ છે.   

તમે એક્ટિવા ઇલેક્ટ્રિક ક્યારે બુક કરી શકો છો ? 

એક્ટિવા eમાં ત્રણ રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરને ઈકો, સ્ટાન્ડર્ડ અને સ્પોર્ટ મોડમાં ચલાવી શકાય છે. તેના બેઝ વેરિઅન્ટમાં 5-ઇંચની TFT ડિસ્પ્લે છે, જેની સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટીના મર્યાદિત ફંક્શન આપવામાં આવ્યા છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટ RoadSync Duoમાં 7-ઇંચનું ડેશબોર્ડ છે, જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને નોટિફિકેશન એલર્ટની સુવિધા છે. આ સ્કૂટર માટે પ્રી-બુકિંગ 1 જાન્યુઆરી, 2025થી શરૂ થશે અને આ સ્કૂટરની ડિલિવરી ફેબ્રુઆરીથી શરૂ થશે.       

Hondaનું આ બાઇક એકવાર ટાંકી ફૂલ કરાયા પછી 700 કિમી સુધી ચાલશે, માત્ર 5000 રૂપિયામાં આ બાઇકની ચાવી તમારા હાથમાં હશે          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!

Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો

Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ

ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત

IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર

Embed widget