શોધખોળ કરો

નવી Honda X Blade હવે BS6 એન્જીન સાથે થઈ લોન્ચ, જાણો શું છે કિંમત

નવી X-Bladeની ડિઝાઈ જૂના BS4 મોડલ જેવી જ છે. જો કે તેમાં હવે નવા ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સિવાય સ્વિચ ક્લસ્ટર સાથે એન્જીન સ્ટાર્ટ/સ્ટોપ બટનની સુવિધા આપી છે.

નવી દિલ્હી: હોન્ડા ટૂ વ્હીલર્સ ઈન્ડિયાએ ભારતમાં પોતાની સ્પોર્ટી બાઈક X-Bladeને હવે BS6 એન્જીન સાથે લોન્ચ કરી દીધી છે. BS6 એન્જીન સાથે તેમાં ફ્યૂલ ઈજેક્શન સિસ્ટમને પણ સામેલ કરી છે, સાથે જ ABSની સુવિધા પણ મળશે. જાણો શું છે ખાસ. હોન્ડાની નવી X-Blade ની કિંમત 1,05,325 લાખ રૂપિયા ( એક્સ શોરૂમ) છે. જેમાં ચાર કલર વેરિએન્ટ્સ છે. Pearl Spartan Red, Pearl Igneous Black, Matte Axis Grey Metallic અને Matte Marvel Blue Metallic સામેલ છે. નવી X-Bladeમાં 160cc નું BS6 એન્જીન આપવામાં આવ્યું છે, જે ફ્યૂલ ઈજેક્શન સાથે આવે છે. કંપનીએ આ બાઈકના એન્જી પાવર અને ટોર્ક વિશે વધુ જાણકારી આપી નથી. સેફ્ટી માટે તેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની સુવિધા છે. આ બાઈક બે વેરિએન્ટ સિંગલ ડિસ્ક અને ડબલ ડિસ્ક વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. નવી X-Bladeની ડિઝાઈ જૂના BS4 મોડલ જેવી જ છે. જો કે તેમાં હવે નવા ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સિવાય સ્વિચ ક્લસ્ટર સાથે એન્જીન સ્ટાર્ટ/સ્ટોપ બટનની સુવિધા આપી છે. X-Blade B6નો સીધો મુકાબલો TVS Apache RTR 160 4V સાથે થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ

"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

વિડિઓઝ

Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો

સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ

Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય

Embed widget