શોધખોળ કરો

હ્યુન્ડાઈએ 16,000થી વધુ ગ્રેંડ i10 અને એક્સેંટ પરત ખેંચી, જાણો શું છે ખામી

રિકોલ કરવામાં આવેલી મોટાભાગની પ્રાઇમ મોડલની કાર છે. પ્રભાવિત થયેલી કાર ટેક્સી સર્વિસમાં દોડતી હશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હીઃ CNG ફિલ્ટર અસેમ્બલીમાં ગડબડના કારણે હ્યુન્ડાઈએ 16,409 કાર પરત મંગાવી છે. કંપની મુજબ Grand i10 અને Xcentના કુલ 16,409 CNG મોડલ્સ પરત મંગાવ્યા છે. હ્યુન્ડાઈ તરફથી રિકોલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રભાવિત કાર નોન-એબીએસ મોડલ છે. આ કાર 1 ઓગસ્ટ, 2017 થી 30 સપ્ટેમ્બર, 2019 વચ્ચે બની છે. આ કારમાં ફેક્ટ્રી ફિટેડ CNG કિટ આપવામાં આવી છે. મોટાભાગની કાર પ્રાઇમ મોડલની રિકોલ કરવામાં આવેલી મોટાભાગની પ્રાઇમ મોડલની કાર છે. પ્રભાવિત થયેલી કાર ટેક્સી સર્વિસમાં દોડતી હશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કંપનીના કહેવા મુજબ 25 નવેમ્બરથી આ તમામ કારને વર્કશોપમાં મંગાવવામાં આવશે. આ માટે ગ્રાહકોને કોઈ ચાર્જ નથી આપવો પડે. ફોન કરીને કાર વર્કશોપમાં લઈ જવા અપાશે સૂચના કંપની ડિલરશિપ દ્વારા કાર માલિકોને આ અંગે જાણકારી આપશે અને તેમને કાર લઈને વર્કશોપમાં આવવાની સલાહ આપશે. વર્કશોપમાં ચેકિંગ દરમિયાન એક કલાકનો સમય લાગશે. આ દરમિયાન જો CNG ફિલ્ટર અસેંબલીમાં ગડબડ હશે તો ઠીક કરવામાં આવશે. હ્યુન્ડાઈએ ફર્સ્ટ-જનરેશન એક્સેંટને CNG મોડલની સાથે મર્યાદિત સમય માટે રજૂ કરી હતી. જ્યારે ગ્રાંડ આઈ10 હાલ પણ સીએનજી કિટની સાથે આવે છે. સેકન્ડ જનરેશન એક્સેંટમાં ફેક્ટ્રી ફિટેડ સીએનજી ઓપ્શન નથી આપવામાં આવતું. ફોર્ચુનના ‘બિઝનેસ પર્સન ઓફ ધ યર’ના લિસ્ટમાં ત્રણ ભારતીય, માઇક્રોસોફ્ટના સત્યા નડેલા ટોપ પર સહારાના રણ કે આઈસલેન્ડના બરફ પર પણ જીતી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણે આપ્યું આવું નિવેદન ને બીજું શું કહ્યું શરદ પવાર સાથે મીટિંગ બાદ માન્યા સોનિયા ગાંધી, શિવસેના સાથે ગઠબંધનને આપી લીલી ઝંડી

ટોપ સ્ટોરી

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget