શોધખોળ કરો

તાજેતરમાં લોન્ચ થઈ છે આ 5 બાઇક, જાણો ખાસિયત અને કિંમત

2020 પૂરું થવા આવ્યું છે તેવા સંજોગોમાં હાલ નવી બાઇક ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે.

જો તમે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તાજેતરમાં લોન્ચ થયેલી ત્રણ બાઇક અંગે જણાવીશું. 2020 પૂરું થવા આવ્યું છે તેવા સંજોગોમાં હાલ નવી બાઇક ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે. Royal Enfield Meteor 350 - G સીરિઝનું 349 સીસી, 4-સ્ટોર્, એર ઓયલ ક્લૂડ એન્જિન 20.4 PSનો મેક્સિમમ પાવર અને 27 NM પીક ટોર્કે જનરેટ કરે છે. -એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. તેમાં ઈલેક્ટ્રિક ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. - પ્રારંભિક કિંમત 1.75 લાખ છે, જે ટોપ એન્ડ વેરિયન્ટ પર 1.90 લાખ રૂપિયા સુધી જાય છે.  TVS Apache RTR 200 4V BS6 - બીએસ 6 મોડલમાં કંપનીએ મલ્ટીપ રાઇડિંગ મોડ્સ અને એડજસ્ટેબલ સસ્પેંશન આપ્યા છે. - 198 સીસી, સિંગલ સિંલિડંર, 4-વાલ્વ, ઓઇલ કૂલ્ડ એન્જિન 8500 આરપીએણ પર 20.2 bhpનો મેક્સિમમ પાવર અને 7000 આરપીએમ પર 18.1 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. - એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથ લેસ છે. - દિલ્હી એક્સ શો રૂમ કિંમત 1.25 લાખ રૂપિયા છે. ડ્યુઅલ ચેનલ એબીએસ વેરિયન્ટની કિંમત 1.31 લાખ સુધી છે. Honda H'Ness CB 350 - 348 સીસી, સિંગલ સિલિંડર, એર કૂલ, 4 સ્ટ્રોક ઓએચસી એન્જિન છે. જે 5500 આરપીએમ પર 20.8 બીએચપીનો મેક્સિમમ પાવર અને 3000 આરપીએમ પર 30NM પીક ટોર્ક જનરેટ કરે છે. -એન્જિન 5 સ્પીડ ગિયર બોક્સથી લેસ છે. - તેની પ્રારંભિક કિંમત 1.90 લાખ રૂપિયા છે. Bajaj Pulsar 125 Split Seat - 125 સીસીનું બીએસ 6 કમ્પલાયંટ વાળુ ડીટીએસ-આઈ એન્જિન. 8500 આરપીએમ પર 12 પીએસનો મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 11 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. - એન્જિન 5 સ્પીડ ગિયર બોક્સથી લેસ છે. - દિલ્હી એક્સ શો રૂમ કિંમત 73,274 રૂપિયા છે. પલ્સર 125ની સ્પિલટ સીટના ડિસ્ક વેરિંયટના દિલ્હી એકસ શો રૂમની કિંમત 80,218 રૂપિયા છે. Hero Xtreme 200S BS6 - બીએસ 6 કમ્પ્લાયંટ વાળું 200 સીસીનું ફ્યૂલ ઈન્જેક્શન એન્જિન. તેમાં એડવાન્સ્ડ XSens ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. - બીએસ6 એન્જિન 8500 આરપીએમ પર 18 બીએચપીના મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 16.4 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. - એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. - દિલ્હી એક્સ શો રૂમ કિંમત 1.15 લાખ રૂપિયા છે.

ટોપ સ્ટોરી

Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
Tata Nexon ને ટક્કર આપવા આવી ₹9 લાખની નવી SUV: મળશે 30 kmpl ની જોરદાર માઇલેજ!
Tata Nexon ને ટક્કર આપવા આવી ₹9 લાખની નવી SUV: મળશે 30 kmpl ની જોરદાર માઇલેજ!

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
Embed widget