શોધખોળ કરો

Jimny Cars: સાઉથ આફ્રિકામાં થઇ Maruti Suzuki Jimnyની એન્ટ્રી, મળ્યો આ ખાસ કલર, જાણો ડિટેલ્સ

સીડી-ફ્રેમ ચેસિસ પર આધારિત જિમ્નીને 3-લિંક રિજિડ એક્સલ સસ્પેન્શન અને ઇલેક્ટ્રૉનિક ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ મળે છે

Maruti Suzuki Cars: મારુતિ સુઝુકી જિમ્ની 5-ડૉર ઑફ-રૉડ SUV ભારતમાં લૉન્ચ કર્યા પછી હવે કંપનીએ આને દક્ષિણ આફ્રિકામાં પણ લૉન્ચ કરી દીધી છે. કંપનીએ ભારતમાંથી 5 ડૉર મારુતિ સુઝુકી જિમ્નીની ઇમ્પોર્ટ પણ કરી હતી. આફ્રિકામાં આ SUVને મિલિટરી ગ્રીન કલર ઓપ્શનમાં રિલીઝ કરવામાં આવી હતી, જે અત્યારે ભારતીય બજારમાં અવેલેબલ નથી.

કલર ઓપ્શન ઉપરાંત મારુતિ સુઝુકી જિમ્નીના ભારતીય વેરિઅન્ટને ફરીથી એસેમ્બલ કરવામાં આવશે. આના એક્સટીરિયરની વાત કરીએ તો 5 ડૉર જિમ્નીમાં 6 પ્લેટ ગ્રીલ, વૉશર સાથે સર્ક્યૂલર LED હેડલેમ્પ્સ, ફૉગ લેમ્પ્સ, 20 ઇંચના એલૉય વ્હીલ્સ, ડ્રિપ રેલ જેવી કેટલીય ફેસિલિટી છે. આ ઉપરાંત ટેલગેટ માઉન્ટેડ સ્પેર વ્હીલ અને પાવર વિન્ડો બટન્સ આગળની સીટોની મધ્યમાં શામેલ છે.

અંદરની બાજુએ, જિમ્ની સ્પૉર્ટ્સને 9.0-ઇંચ સ્માર્ટપ્લે પ્રૉ ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ અને કીલેસ એન્ટ્રી મળે છે. સાથે જ આના ઈન્ટીરીયરને ઓલ બ્લેક થીમ આપવામાં આવી છે. આ ઉપરાંત 5 ડૉર જિમ્નીને ડેશ બૉર્ડ માઉન્ટેડ ગ્રેબ હેન્ડલ્સ, HVAC કંટ્રોલ માટે સર્ક્યૂલર ડાયલ્સ અને ઘણું બધું પણ મળે છે. હવે સલામતીની દ્રષ્ટિએ આમાં 6 એરબેગ્સ, હિલ હૉલ્ડ આસિસ્ટ, એક રીઅર વ્યૂ કેમેરા, ESP અને ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ થયેલ છે.

મારુતિ સુઝુકી આ એસયુવીને સ્થાનિક બજારમાં પાંચ સિંગલ-ટૉન અને બે ડ્યૂઅલ-ટૉન એક્સટીરીયર પેઇન્ટ સ્કીમ્સ સાથે સેલ કરે છે જેમાં નેક્સા બ્લૂ, બ્લૂશ બ્લેક, સિઝલિંગ રેડ, ગ્રેનાઈટ ગ્રે, પર્લ આર્ક્ટિક વ્હાઇટ, સિઝલિંગ રેડ વિથ બ્લૂ, બ્લેક રૂફ અને કાઈનેટિક રંગોનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે. વળી, છત પર વાદળી, કાળો અને લીલો રંગ છે.

સીડી-ફ્રેમ ચેસિસ પર આધારિત જિમ્નીને 3-લિંક રિજિડ એક્સલ સસ્પેન્શન અને ઇલેક્ટ્રૉનિક ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ મળે છે. બીજીબાજુ મારુતિ સુઝુકી જિમ્નીમાં કોઈ યાંત્રિક ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને સમાન 1.5-L K15B એન્જિન સાથે રજૂ કરવામાં આવ્યું છે, જે 100 hpની મહત્તમ શક્તિ અને 134 Nmનો મહત્તમ ટૉર્ક જનરેટ કરે છે. એન્જિન ક્યાં તો 5-સ્પીડ મેન્યૂઅલ અથવા 4-સ્પીડ ટૉર્ક કન્વર્ટર ઓટૉમેટિક ગિયરબૉક્સ સાથે જોડાયેલું છે. બીજીબાજુ જો આપણે આના માઇલેજ વિશે વાત કરીએ તો કંપની MT વેરિઅન્ટ માટે 16.94 km/lનો દાવો કરે છે, જ્યારે AMT વેરિઅન્ટ માટે તે 16.39 km/l છે.

મારુતિ સુઝુકી જિમ્નીની કિંમત  -
મારુતિ સુઝુકી જીમ્ની 5-ડૉર એસયુવીની ભારતમાં કિંમત 12.74 લાખ રૂપિયાથી 15.05 લાખ રૂપિયા, એક્સ-શૉરૂમ વચ્ચેની છે. તેની સાથે સ્પર્ધા કરતા વાહનોમાં ફૉર્સ ગુરખા અને મહિન્દ્રા થાર જેવા વાહનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Whatsapp: નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
Embed widget