શોધખોળ કરો

હવે આવ્યુ શાનદાર અને સસ્તુ ઇલેક્ટ્રિક સ્કૂટર, તે પણ બેટરી વિનાનુ, જાણો કિંમત ને ફિચર્સ વિશે..........

એક ઇનૉવેટિવ આઇડિયા ઇલેક્ટ્રિક સ્કૂટર સ્પેમાં ફેરફાર લાવી શકે છે.ઉદાહરણ માટે બેંગ્લુરુ સ્થિત ઇવી સ્ટાર્ટ-અપ  બાઉન્સે પોતાનુ ઇલેક્ટ્રિક સ્કૂટર Infinity E1,  45,099 રૂપિયાની કિંમતે લૉન્ચ કર્યુ છે.

New Electric Scooter: ઇલેક્ટ્રિક સ્કૂટર નવો ટ્રેન્ડ છે, પરંતુ અત્યારે તેનો એક ફાયદો થવાનો મુદ્દો રહ્યો છે. એક ઇનૉવેટિવ આઇડિયા ઇલેક્ટ્રિક સ્કૂટર સ્પેમાં ફેરફાર લાવી શકે છે.ઉદાહરણ માટે બેંગ્લુરુ સ્થિત ઇવી સ્ટાર્ટ-અપ  બાઉન્સે પોતાનુ ઇલેક્ટ્રિક સ્કૂટર Infinity E1,  45,099 રૂપિયાની કિંમતે લૉન્ચ કર્યુ છે. એ પણ બેટરી વિના,  જી હાં, ખરીદનારાઓને બેટરી પેકની સાથે કે તેના વિના ખરીદવાનો ઓપ્શન આપતા ઇલેક્ટ્રિક સ્કૂટરની ઓછી કિંમત રાખવામાં આવી છે. બેટરીની સાથે આની કિંમત 68,999 રૂપિયા છે.  

બેટરી વિના ખરીદનાર ભાડાના આધાર બેટરી પેકનો ઉપઓગ કરી શકે છે, અને પુરેપુરી રીતે ચાર્જ બેટરી માટે ડ્રેન માટે કરવામાં આવેલા બેટરી પેકને બદલવા માટે બાઉન્સની બેટરી સ્વેપિંગ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. જોકે આ રીતે સુવિધા વાળુ આ પહેલુ એવુ સ્કૂટર છે, જેના પરિણામ સ્વરૂપ ઉક્ત ઇલેક્ટ્રિક સ્કૂટરની ચાલવાનો ખર્ચ ઓછો થઇ જશે. 

જ્યાં સુધી બેટરી પેકની વાત છે તો આ 2kWh લિથિયમ આયન બેટરી પેક છે જે 65 કિમી પ્રતિ કિંમતની ટૉપ સ્પીડની સાથે 83Nmનો ટોર્ક પેદા કરે છે. આને નિયમિત ચાર્જરથી પણ ચાર્જ કરવામાં આવી શકે છે જોકે ચાર્જિંગનો સમય પાંચ કલાક છે.  

વાત કરીએ અન્ય ફિચર્સની તો આમાં રિવર્સ મૉડ, ક્રૂઝ કન્ટ્રૉલ, એન્ટ્રી થેફ્ટ સિસ્ટમ, ટૉ એલર્ટ અને જિઓ ફેસિંગ અને બીજુ ઘણુબધુ સામેલ છે. ઉપયોગકર્તા પોતાના સ્કૂટરના ચાર્જિંગ સ્ટેટરનો પણ ટ્રેક કરી શકે છે. સ્કૂટર માટે મેટ ઓપ્શન સહિત પાંચ કલર ઓપ્શન પણ છે જ્યારે બૂટ 12-લીટરનુ છે. 

આની ડીલરશિપના માધ્યમથી ડિલીવરી -2022 માટે નિર્ધારિત કરવામા આવી છે, બેટરી સબસ્ક્રિપ્શન મેથડ અને આનુ મૂલ્ય નિર્ધારણ સ્કૂટરને માર્કેટમાં ઉપલબ્ધ ઓપ્શનની તુલનામાં વધુ ફાયદાકારક બનાવે છે.

હવે આવ્યુ શાનદાર અને સસ્તુ ઇલેક્ટ્રિક સ્કૂટર, તે પણ બેટરી વિનાનુ, જાણો કિંમત ને ફિચર્સ વિશે..........

ટોપ સ્ટોરી

21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
ટ્રમ્પ-નેતન્યાહૂએ ભારતીય મૂળના પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
ટ્રમ્પ-નેતન્યાહૂએ ભારતીય મૂળના પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
Embed widget