શોધખોળ કરો

Suzuki Electric Scooter: ટૂંક સમયમાં લોન્ચ થશે Suzuki નું આ ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત અને ફીચર્સ

સ્કૂટર એક વખત ચાર્જ કરવા પર 100 થી 120 કિમીની રેન્જ આપશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 80 kmph હશે.

નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે અનેક ઈલેકટ્રિક સ્કૂટર લોન્ચ થવાનું છે. વર્ષ 2021માં સૌથી પહેલા સુઝુકીનું Burgman માર્કેટમાં લોન્ચ થશે. કંપની તેને ઈલેકટ્રોનિક સેગમેંટમાં લઈને આવી રહી છે. આ સ્કૂટરની કિંમત એક લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. ભારતીય માર્કેટમાં સુઝુકીનું આ પ્રથમ સ્કૂટર હશે. તેમાં લિથિયમ આયન બેટરીની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. સ્કૂટર એક વખત ચાર્જ કરવા પર 100 થી 120 કિમીની રેન્જ આપશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 80  kmph હશે. આવા હોઇ શકે છે ફીચર્સ સુઝુકીના આ સ્કૂટરમાં ફ્રંટ ડિસ્ક બ્રેક, એલોય વ્હીલ અને ટ્યૂબલેસ ટાયર જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આ ઈલેકટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી તથા એક ડેડિકેટેડ એપ પણ આપવામાં આવી શકે છે. જે માત્ર ચાર સેકંડમાં 0 થી 40kmph સુધીની સ્પીડ પકડી લેશે. આવી હોઇ શકે છે  ડિઝાઇન આ સ્કૂટરના પ્રોટોટાઇપ મોડલની તસવીર સામે આવી છે. જેનાથી તે એલઈડી ડીઆરએલ્સની સાથે હેલોઝન હેડલેમ્પ સહિત લોન્ચ થાય તેવી શક્યતા છે. હાલ માર્કેટમાં તેનું પેટ્રોલ વર્ઝન ઉપલબ્ધ છે, જેમાં ફૂલ એલઇડી સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્કૂટરની કિંમત લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. આની સાથે થશે મુકાબલો ભારતીય બજારમાં Suzuki Burgman EV નો મુકાબલો Bajaj Chetakસાથે થઈ શકે છે. માર્કેટમાં બજાજ સ્કૂટરની કિંમત  એક લાખથી શરૂ થાય છે.  સિવાય TVS iQubeને પણ ટક્કર આપશે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget