શોધખોળ કરો

Tata Discount Offer: ટાટાની આ બે ગાડીઓ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, 60 હજાર સુધીની થઈ શકે છે બચત

Tata Tiago and Tigor: ટાટા મોટર્સની પસંદગીની ડીલરશિપ આ મહિને તેમની મોડલ રેન્જ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો આ લાભો રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના રૂપમાં મેળવી શકે છે.

Tiago અને Tigor CNG પર ડિસ્કાઉન્ટ
Tata Tiago અને Tigor CNGના સિંગલ-સિલિન્ડર વેરિઅન્ટ્સ રૂ. 60,000 સુધીના રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 15,000ના એક્સચેન્જ બોનસ સાથે ઉપલબ્ધ છે. તેવી જ રીતે, તેના ટ્વીન-સિલિન્ડર વેરિઅન્ટ્સ પર 35,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.

AMT વેરિઅન્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે
આ સપ્તાહની શરૂઆતમાં, ટાટાએ Tiago અને Tigorમાં CNG AMT વેરિઅન્ટ રજૂ કર્યા હતા. જેના કારણે તેઓ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે રજૂ થનારી દેશની પ્રથમ CNG કાર બની. બંને મોડલની એક્સ-શોરૂમ કિંમત અનુક્રમે રૂ. 7.90 લાખ અને રૂ. 8.85 લાખથી શરૂ થાય છે.

કોની સાથે સ્પર્ધા છે?
Tata Tiago અને Tigor બજારમાં અનુક્રમે Maruti Suzuki Swift અને Maruti Dezire સાથે સ્પર્ધા કરે છે. બંનેમાં 1.2L પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 90 PSનો પાવર અને 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMTના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. આ એન્જિન CNG વેરિઅન્ટ સાથે 77 PS પાવર અને 98.5 Nm ટોર્ક જનરેટ કરે છે, જે ફક્ત 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. 

સ્વિફ્ટ અને ડીઝાયરમાં ઉપલબ્ધ આ 1.2-લિટર પેટ્રોલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 22.41 કિમી પ્રતિ લિટર, ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 22.61 કિમી પ્રતિ લિટર અને સીએનજી મેન્યુઅલ સાથે 31.12 કિમી પ્રતિ કિ.ગ્રા.ની માઇલેજ આપવામાં સક્ષમ છે. મારુતિ સુઝુકી આગામી થોડા મહિનામાં સ્વિફ્ટ અને ડીઝાયરનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં Z સીરીઝનું નવું એન્જિન મળશે, જે હાલની પાવરટ્રેન કરતાં વધુ ઇંધણ કાર્યક્ષમ છે.

Maruti Suzuki ની આ કાર પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

દેશની સૌથી દિગ્ગજ ઓટો કંપની મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરી 2024 માટે તેના ઘણા મોડલ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપની એરેના શોરૂમ હેઠળ વેચાતા Alto K10, S-Presso, Celerio સહિત ઘણા વાહનો પર શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. તેમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર્સ અને વિશેષ કોર્પોરેટ બોનસનો સમાવેશ થાય છે. ચાલો આજે અમે તમને આ શાનદાર ડિસ્કાઉન્ટ વિશે જાણીએ......

Alto K10 પેટ્રોલ મોડલ પર 62,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Alto K10 પેટ્રોલ મોડલ પર 62,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં રૂ. 40,000નો રોકડ લાભ, રૂ. 15,000ની એક્સચેન્જ ઓફર અને રૂ. 7,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. CNG વર્ઝન પર 40,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આમાં 18,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાની એક્સચેન્જ ઑફર અને 7,000 રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget