શોધખોળ કરો

380 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડનારી આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત જાણીને દંગ રહી જશો

આ કાર સૌથી મોંઘી કાર છે. તેની ટોપ સ્પીડ 380 કિલોમીટર પ્રતિ કલાકની છે અને માત્ર 2.4 સેકન્ડમાં જ આ કાર 0-60 કિલોમીટર પ્રતિકલાક સુધીની સ્પીડ પકડી શકે છે.

નવી દિલ્હી: Bugatti La Voiture Noire દુનિયાની સૌથી મોંઘી કાર છે. જેની સ્પીડ 380 કિલોમીટર પ્રતિ કલાકની છે. શાનદાર લુક અને દમદાર એન્જીનવાળી આ કારની કિંમત 8.5 મિલિયન યૂરો એટલે કે લગભગ 75 કરોડ રૂપિયા છે. તેની ખાસિયતોથી જ અંદાજો લગાવી શકાય છે કે, Bugatti આ કારની માત્ર 10 યૂનિટ્સ જ બનાવશે. Bugattiએ આ કારમાં એ એન્જીનનો ઉપયોગ કર્યો છે, જે બુગાટી Chiron મે કરવામાં આવ્યું હતું. Bugatti La Voiture Noireમાં કંપનીએ 6 એગ્ઝોસ્ટ એટલે કે સાઈલેન્સરનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમાં 7 સ્પીડ ડ્યૂલ ક્લચ ટ્રાન્સમિશન ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે. 380 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડનારી આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત જાણીને દંગ રહી જશો દાવો કરવામાં આવી રહ્યો છે, આ કાર સૌથી મોંઘી કાર છે. તેની ટોપ સ્પીડ 380 કિલોમીટર પ્રતિ કલાકની છે અને માત્ર 2.4 સેકન્ડમાં જ આ કાર 0-60 કિલોમીટર પ્રતિકલાક સુધીની સ્પીડ પકડી શકે છે. કારમાં 8 લીટરની ક્ષમતાનું 16 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 1,103 kW / 1,500 PSનો પાવર 1,600nmનો ટોર્ક જનરેટ કરે છે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget