શોધખોળ કરો

હાર્દિકે ભાવનગરને ગણાવ્યું બિહારથી બદતર, ગણાવ્યા કોને જવાબદાર

1/5
રાજયમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઇ રહી હોવાનું અને પોલીસ શું કામગીરી કરી રહી છે તે પણ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા દોષિતોને છોડવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે.

2/5
પાસની કોર કમિટીના સભ્ય વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયાએ ડીજીપીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 1૯ દિવસ પછી પણ આરોપીઓ પકડી શકાયા નથી તેથી રેન્જ આઇજીને તપાસ સોંપવા માગણી કરવામાં આવે છે. એસપીજીના પ્રમુખ લાલજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજય પોલીસવડા અને ગૃહરાજય મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યાનું યાદ કરાવાયું હતું અને જો આરોપીઓ નહીં પકડાય તો રાજયમાં આંદોલન શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ

મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે આરોગ્ય મંત્રી એક્શનમાં, 6 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

Bhavnagar: ભાવનગર મેડિકલ કૉલેજમાં 13 જુનિયરો પર 6 સિનિયરોએ કર્યુ રેગિંગ -'તાલિબાની સજા, કૂકડા બનાવ્યા ને લાખો પડાવ્યા...'

ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી

ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ

બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

Embed widget